JIO હેપ્પી ન્યૂ યર 2026
અમદાવાદ, 15 ડિસેમ્બર:
- હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599
- સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500
- ફ્લેક્સી પેક ₹103
જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન
A. હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599
- અનલિમિટેડ 5G, 2.5 જીબી/પ્રતિ દિન, અનલિમિટેડ વોઇસ, 100 એસએમએસ/પ્રતિ દિન
- વેલિડિટીઃ 365 દિવસ
- સ્પેશિયલ ઓફરઃ ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત
B. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500
- અનલિમિટેડ 5G, 2 જીબી/પ્રતિ દિન, અનલિમિટેડ વોઇસ, 100 એસએમએસ/પ્રતિ દિન
- ₹500 પ્રતિ મહિનાની કિંમતની ઓટીટી એપ્સઃ યુટ્યૂબ પ્રીમિયમ, જિયોહોટસ્ટાર, એમેઝનો પીવીએમઈ, સોની લીવ, ઝીફાઇવ, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી પ્લસ, સન નેક્સ્ટ, કાન્ચા લાન્કા, પ્લેનેટ મરાઠી, ચૌપાલ, ફેનકોડ અને હોઇચોઇ
- વેલિડિટીઃ 28 દિવસ
- સ્પેશિયલ ઓફરઃ સ્પેશિયલ ઓફરઃ ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત
C. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500
- ડેટાઃ 5 જીબી
- ઉપયોગકર્તા કોઈપણ એક એન્ટરટેઇનમેન્ટ પેક પસંદ કરી શકે છેઃ
- હિન્દી પેકઃ જિયોહોટસ્ટાર, ઝીફાઇવ, સોની લીવ
- ઇન્ટરનેશનલ પેકઃ જિયોહોટસ્ટાર, ફેનકોડ, લાયન્સગેટ, ડિસ્કવરી પ્લસ
- રિજનલ પેકઃ જિયોહોટસ્ટાર, સનનેક્સ્ટ, કાન્ચા લાન્કા, હોઇચોઇ
- વેલિડિટીઃ 28 દિવસ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
