અમદાવાદ, 15 ડિસેમ્બર:

  • હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599
  • સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500
  • ફ્લેક્સી પેક ₹103

જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન

Aહીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599

  • અનલિમિટેડ 5G, 2.5 જીબી/પ્રતિ દિન, અનલિમિટેડ વોઇસ, 100 એસએમએસ/પ્રતિ દિન
  • વેલિડિટીઃ 365 દિવસ
  • સ્પેશિયલ ઓફરઃ ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત

Bસુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500

  • અનલિમિટેડ 5G, 2 જીબી/પ્રતિ દિન, અનલિમિટેડ વોઇસ, 100 એસએમએસ/પ્રતિ દિન
  • 500 પ્રતિ મહિનાની કિંમતની ઓટીટી એપ્સઃ યુટ્યૂબ પ્રીમિયમ, જિયોહોટસ્ટાર, એમેઝનો પીવીએમઈ, સોની લીવ, ઝીફાઇવ, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી પ્લસ, સન નેક્સ્ટ, કાન્ચા લાન્કા, પ્લેનેટ મરાઠી, ચૌપાલ, ફેનકોડ અને હોઇચોઇ
  • વેલિડિટીઃ 28 દિવસ
  • સ્પેશિયલ ઓફરઃ સ્પેશિયલ ઓફરઃ ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત

Cસુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500

  • ડેટાઃ 5 જીબી
  • ઉપયોગકર્તા કોઈપણ એક એન્ટરટેઇનમેન્ટ પેક પસંદ કરી શકે છેઃ
  • હિન્દી પેકઃ જિયોહોટસ્ટાર, ઝીફાઇવ, સોની લીવ
  • ઇન્ટરનેશનલ પેકઃ જિયોહોટસ્ટાર, ફેનકોડ, લાયન્સગેટ, ડિસ્કવરી પ્લસ
  • રિજનલ પેકઃ જિયોહોટસ્ટાર, સનનેક્સ્ટ, કાન્ચા લાન્કા, હોઇચોઇ
  • વેલિડિટીઃ 28 દિવસ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)