businessgujarat

ગિફ્ટ નિફ્ટીએ 16.96 અબજ યુએસ ડોલરની સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટની સિદ્ધિ મેળવી

ગિફ્ટ આઈએફએસસી, ગાંધીનગર, 29 મે: ભારતીય ઇક્વિટી માર્કેટની વૃદ્ધિની ગાથામાં નવા સીમાચિહ્ન તરીકે રહેલા ગિફ્ટ નિફ્ટીએ 27 મે, 2024ના રોજ 16.96 અબજ યુએસ ડોલરના અત્યારના સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટની બાબતમાં તેની સિદ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કર્યો છે અને નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે. આ સાથે તેણે 24 મે, 2024ના રોજ 15.14 અબજ યુએસ ડોલરનો અગાઉનો ઓપન…

Read More

ટેલી સોલ્યુશન્સ એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક અપનાવવા માટે અમદાવાદમાં 4 લાખ MSMEને મદદ કરશે

આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં 18 લાખ MSMEમાં મજબૂત બજાર હિસ્સો મેળવવાનું લક્ષ્ય અમદાવાદ, 29 મે: અગ્રણી ટેક્નોલોજી કંપની ટેલી સોલ્યુશન્સે ગુજરાત રાજ્યમાં એકાઉન્ટ એગ્રીગેટર (એએ) ફ્રેમવર્ક અપનાવવાની કામગીરી મજબૂત કરવા માટે તેના નવા સાહસના  લોન્ચની જાહેરાત કરી છે. રાજ્યમાં 18 લાખથી વધુ MSMEને મદદ કરવાના વિઝન સાથે ટેલી મીડ-માસ બિઝનેસ સેગમેન્ટ માટે નાણાંકીય પહોંચને સરળ…

Read More

Fund Houses Recommendations: TRENT, HINDALCO, NATCOPHARMA, SUZLON, INOXWIND, LIC, SUMITOMO

અમદાવાદ, 29 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Trent: Maintain Equal weight on Company, raise target price at Rs 4817 (Positive) CLSA on Hindalco: Maintain Buy on Company, target price…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22832- 22775 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22972- 23055 પોઇન્ટ્સ

અમદાવાદ, 29 મેઃ નિફ્ટીએ સતત અસ્થિરતા વચ્ચે છેલ્લા કલાકમાં મોમેન્ટમ ગુમાવી દીધી અને સતત ત્રીજા સત્રમાં ઘટાડાની ચાલ જાળવી રાખી. ઇન્ડેક્સ 23,000ને વટાવી શક્યો નહીં અને 22,900ની નીચે જ બંધ થયો. બજારે નફો બુક કરવાનું પસંદ કર્યું અને નિષ્ણાતો માને છે કે ચાર્ટ રચનાઓ પણ તેજીની મજબૂતાઈના થાકને દર્શાવે છે. લેવલના મોરચે, 23,000 ઇન્ડેક્સ માટે…

Read More

STOCKS IN NEWS: આજે 550થી વધુ કંપનીઓના પરીણામ ઉપર બજારની નજર

અમદાવાદ, 29 મેઃ ટાટા સ્ટીલ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, અલ્કેમ લેબોરેટરીઝ, બાટા ઇન્ડિયા, કમિન્સ ઇન્ડિયા, દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન અને ઇમામી સહિત 550 થી વધુ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે. બ્રિગેડ: ચોખ્ખો નફો રૂ. 210.0 કરોડ/રૂ. 63.0 કરોડ, આવક રૂ. 1702 કરોડ/રૂ. 842 કરોડ. (YoY) (POSITIVE) જેન્સોલ એન્જિનિયરિંગ: ચોખ્ખો નફો રૂ. 46.5 કરોડ/રૂ. 11.7…

Read More

Q4FY24 EARNING CALENDAR AT A GLANCE

અમદાવાદ, 29 મેઃ માર્ચ-24ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક માટે આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો અંગે અગ્રણી બ્રોકરેજી હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કર્યા છે. 29.05.2024: AADHARHFC, AHLUCONT, ALKEMLAB, ASHAPURMIN, BATAINDIA, CUMMINSIND, DBREALTY, DEEPAKFERT, DONEAR, EMAMILTD, ENTERO, FDC, GENUSPOWER, GMRINFRA, HCG, HINDOILEXP, INNOVACAP, IONEXCHANG,…

Read More

TVS SCS Q4 ચોખ્ખો નફો 5.4 કરોડ

ચેન્નઇ, 28 મે: TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમીટેડ એ 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ચતુર્થ ક્વાર્ટર અને આખા વર્ષના સંયુક્ત ઓડીટ થયા વિના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી હતી. કંપનીએ Q4 FY23માં નોંધાવેલી રૂ. (9.4 કરોડ)ની ખોટ સામે 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 158%ની વૃદ્ધિ સાથે કરબાદ નફો રૂ. 5.40 કરોડ મેળવ્યો છે….

Read More

ડિજિટલ યુગમાં સમાવેશક વિકાસ માટે સ્ટાર્ટઅપ્સ અને MSMEનું સશક્તિકરણ

ઈન્ડિયા-યુએસ CEO ફોરમ WG7 રૂ. 1 કરોડ સુધીના ઇનામ સાથે દ્વિપક્ષી નોલેજ-શેરિંગ પ્લેટફોર્મ અને ઇનોવેશન હેકાથોન લોન્ચ કરે છે અમદાવાદ, 28 મેઃ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટ (યુએસઆઈ) અને સાયબરપીસ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં ઉદ્યોગસાહસિકતા, સમાવેશક વિકાસ તથા નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટેના ઈન્ડિયા-યુએસ CEO ફોરમના વર્કિંગ ગ્રુપ 7 એ યુએસઆઈ ખાતે સમાવેશક વિકાસ, વ્યાપારને ઉત્તેજન, ડિજિટલ યુગમાં…

Read More