businessgujarat

નોર્ધન આર્ક કેપિટલે IPO માટે DHRP ફાઇલ કર્યુ

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ ડાયવર્સિફાઇડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્લેટફોર્મ નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપની રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને 21,052,629 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફરના દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દ્વારા IPO થકી ફંડ એકત્રિત…

Read More

અદાણી  USD ૧.૨ અબજ રોકાણ સાથે કચ્છમાં કોપર પ્લાન્ટ ખાતે પ્રથમ તબક્કાનું કામ શરૂ કરશે

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ અદાણી સમૂહનો  ગુજરાતમાં કચ્છના મુંદ્રા ખાતે ફક્ત એક જ સ્થળ ઉપર USD 1.2 બિલિયનના મૂડી રોકાણથી. નિર્માણ પામી રહેલો વિશ્વનો સૌથી મહાકાય તાંબાનો ઉત્પાદન પ્લાન્ટ ધાતુ (મેટલ)ના ઉત્પાદન માટેના પ્રથમ તબક્કાની કામગીરી આગામી મહિને હાથ ધરાશે. અદાણી નેચરલ રીસોર્સઝના સી.ઇ.ઓ. અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.વિનય પ્રકાશે આ માહિતી આપતા કહ્યું…

Read More

શિવાલિક ગ્રૂપે રૂ.300 કરોડના ભંડોળ સાથે કેટેગરી II ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ (AIF) લોન્ચ કર્યું

રૂ. 150 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે ગ્રૂપ રૂ. 300 કરોડનું ફંડ એકત્ર કરશે મિનિમમ રોકાણ મર્યાદા રૂ. 1 કરોડની રહેશે, 7 વર્ષનો લોકઇન પિરિયડ ગુજરાતમાં સૌપ્રથમ એઆઇએફ ફંડ લોન્ચ કરાયું, એક મહિના સુધી ઓફર ખુલ્લી રહેશે શિવાલિક ગ્રૂપે ગિફ્ટ સિટીમાં 4 મિલિયન ચો.ફૂટ. ડેવલપમેન્ટ કર્યું છે અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ…

Read More

હિલ્ટન મેટલ ફોર્જિંગને રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલથી મોટા બિઝનેસની અપેક્ષા

18 મહિનામાં કંપનીએ 2,000થી વધુ રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ્સ અને રેલ ગિયર બ્લેન્ક્સ સપ્લાય કર્યા મુંબઈ, 5 ફેબ્રુઆરીઃ સ્ટીલ ફોર્જિંગ ઉદ્યોગમાં ઉત્પાદક અને વિતરક તથા રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ, ફ્લેંગ્સ, ફિટિંગ્સ અને ઓઇલફિલ્ડ તેમજ મરીન પ્રોડક્ટ્સ જેવી પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવતી હિલ્ટન મેટલ ફોર્જિંગ લિમિટેડ રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલથી મોટા બિઝનેસની અપેક્ષા રાખી રહી છે. કંપની…

Read More

Stock Gain: Jio Financial Servicesનો શેર 17% ઉછળી સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ (JFS)નો શેર આજે 16.53 ટકા ઉછાળા સાથે 295.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. કંપની Paytmના વોલેટ બિઝનેસને હસ્તગત કરવામાં અગ્રેસર હોવાના મીડિયા રિપોર્ટ્સ વચ્ચે જિયો ફાઇનાન્સનો શેર BSE પર 16.53% ઉછળી ₹295.00ની નવી ટોચે પહોંચ્યો હતો. બીજી બાજુ પેટીએમના શેર તેના રેકોર્ડ નીચા સ્તરે 10% નીચલી સર્કિટ પર બંધ રહ્યા…

Read More

Hyundai India IPO: હ્યુન્ડાઈ ઈન્ડિયા દિવાળીના અંત સુધી આઈપીઓ લાવશે, 27390-46480 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ દેશની બીજી ટોચની પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (HMIL) નવેમ્બરમાં દિવાળીની આસપાસ આઈપીઓ લોન્ચ કરવા માગતી હોવાના અહેવાલો મળ્યા છે. દક્ષિણ-કોરિયન કંપની હ્યુન્ડાઈ મોટર કો.એ 6 મે, 1996માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. જે 28 વર્ષ બાદ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવશે. ગતવર્ષે પીવીના વેચાણોની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી બાદ હ્યુન્ડાઈ…

Read More

Fund Houses Recommendations: અદાણી પોર્ટ્સ, ઇન્ડિગો, ટાટા મોટર્સ, દિલ્હીવેરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વોચ લિસ્ટ આપવામાં આવ્યું છે. તે પૈકી પસંદગીની સ્ક્રીપ્સ રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1564/sh (Positive) Citi on Indigo: Maintain Buy on Company, raise target…

Read More