મુકેશ અંબાણીની Jio Financial Servicesનો IPO આ વર્ષે આવી શકે છે!
અમદાવાદ, 30 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આ વર્ષે તેના ડિજિટલ નાણાકીય સેવાઓ ધરાવતી કંપની Jio Financial Servicesને ઓક્ટોબર સુધીમાં લિસ્ટેડ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ બાબતથી જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ગ્રૂપમાં તૈયારીઓ ચાલી રહી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું બિઝનેસ ગ્રૂપ Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિસ્ટિંગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવા…
SME IPO કેવી રીતે લાવી શકાય તે અંગે કોન્ક્લેવ યોજાઇ
હેમ સિક્યુરિટીઝના ઉપક્રમે યોજાયેલી SME IPO કોન્ક્લેવમાં 225થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અમદાવાદ, 30 એપ્રિલઃ સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઇસિસ પ્રાઇમરી માર્કેટ મારફત ફંડ્સ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવાના હેતુથી હેમ સિક્યુરિટિઝના ઉપક્રમે અમદાવાદના આંગણે એસએમઇ આઇપીઓ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ દ્વારા કેવી રીતે લાભો મેળવી શકે…
જીતુ મારવાડી, સંજય ચૌધરી, સંજીવ રાજ “દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની” ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી
અમદાવાદ, 29 એપ્રિલઃ નેશનલ સ્ટોકએક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે જીતુ મારવાડી, સંજય ચૌધરી અને સંજીવ રાજ નામના વ્યક્તિઓ દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલા છે તથા ખાતરીપૂર્વકના નફા સાથે ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. તેથી રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ/કંપની દ્વારા ઓફર કરવામાં…
Navitas Green Solutions 50 લાખ ડોલરનું ફંડિંગ મેળવ્યું
અમદાવાદ, 29 એપ્રિલઃ સોલાર પેનલ્સનું ઉત્પાદન કરતી ટોપ-10 અગ્રણી સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં સામેલ નવિટાસ ગ્રીન સોલ્યુશન્સે જાહેર ન કરાયેલ વેલ્યૂએશન પર 50 લાખ ડોલર (અંદાજિત 41 કરોડ)નું ફંડ મેળવ્યું છે. 50 લાખ ડોલરના ફંડિંગ રાઉન્ડમાં 50 ટકાથી વધુ હિસ્સા સાથે એન્કર ઈન્વેસ્ટર પરિષી ડાયમંડ ગ્રૂપ સામેલ રહ્યું હતું. તદુપરાંત હાઈ નેટવર્થ ફેમિલી ગ્રૂપ (HNI)…
Fund Houses Recommendations at a Glance
Ahmedabad, 28 April Jefferies on Can Fin Home: Maintain Buy on company, target price at Rs 705/Sh (Positive) Jefferies on Syngene: Maintain Buy on company, target price at Rs 750/Sh (Positive) Jefferies on Coforge: Upgrade to Hold on company, target price at Rs 3760/Sh (Positive) Jefferies on ACC: Initiate Buy on company, target price at…
Stocks in News at a Glance
Ahmedabad, 28 April IRB Infrastructure: The company has emerged as the selected bidder for the project of TOT of Nehru Outer Ring Road in Hyderabad (Positive) HFCL: Company bags purchase orders of Rs 66 cr from Reliance Retail to supply optical fiber cables (Positive) RattanIndia Enterprises: Company lunches its 1st direct-to-consumer fashionwear brand (Positive) PI…
Views on Commodities, Currencies and Bonds at a Glance
Ahmedabad, 28 April ENERGY International crude oil futures trimmed losses from the previous session and ended higher on Thursday, after Alexander Novak said global oil markets were balanced. At the same time, he said OPEC+ does not see the need for further oil output cuts. However, gains were limited as data showed U.S. growth slowed…
