Nifty outlook: support 17669- 17615, resistance 17762- 17802

અમદાવાદઃ ભારતીય શેરબજારોએ સતત સાતમાં દિવસે સુધારાની ચાલ નોંધાવવા સાથે વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને વિશ્વાસમાં વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહે છે કે, આઇએમએફની આગાહી, વરસાદની આગાહી તેમજ ટીસીએસના રિઝલ્ટ્સની અસર કેવી રહેશે. બાકી મંગળવારે નિફ્ટીએ 98 પોઇન્ટના સુધારા સાથે 17700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરીને તેની ઉપર બંધ પણ આપી દીધું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને ખાસ્સા 21 દિવસ બાદ પોઝિટિવ જણાયા છે. જોવાનું એ રહેશે કે, ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર નિફ્ટી 17762- 17802 ક્રોસ કરી શકે છે કે, પછી 17669 અને ત્યારબાદ 17615 પોઇન્ટની નીચે જઇને ફરી કરેક્શન મોડમાં આવે છે.

NIFTY17772BANK NIFTY41367IN FOCUS
S-117669S-141103HEROMOTO (B)
S217615S240840EICHERM (B)
R117762R141516BRITANIA (S)
R217802R241666HDFC LIFE (S)

STOCK IN FOCUS

Hero MotoCorp (CMP 2,470)

In view of likely rural revival, focus on premium segment, HMCL’s market leadership position to capitalize on the demand recovery and attractive valuation post recent sharp stock price correction, we have BUY rating on HMCL with a 1-Year Target Price of Rs3,000.

Intraday Picks

EICHERMOT (PREVIOUS CLOSE: RS3,054) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs3,005- 2,980 for the target of Rs3,085 with a strict stop loss of Rs2,940.

BRITANNIA (PREVIOUS CLOSE: RS4,277) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs4,295- 4,320 for the target of Rs4,160 with a strict stop loss of Rs4,365.

HDFCLIFE (PREVIOUS CLOSE: RS514) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs518- 521 for the target of Rs498 with a strict stop loss of Rs531.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)