businessgujarat

Avalon Technologies IPO પ્રથમ દિવસે 0.03 ગણો ભરાયો

નવી દિલ્હી, 3 એપ્રિલઃ Avalon Technologiesનો IPO સોમવારે પ્રથમ દિવસના અંતે કુલ 0.03 ગણો ભરાયો હતો. જેમાં ક્યૂઆઇબી પોર્શન 0.00 ગણો, એનઆઇઆઇ 0.01 ગણો, રિટેલ 0.16 ગણો અને કુલ 0.03 ગણો ભરાયો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂમાં પહેલાં દિવસે સૂસ્ત સબસ્ક્રીપ્શન જોવા મળ્યું છે. કંપની રૂ. 412થી 436ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 865 કરોડ…

Read More

RBIની MPC બેઠક શરૂ, વ્યાજદરોમાં 0.25%નો વધારો થવાની શક્યતા

નવી દિલ્હી, 3 એપ્રિલ: RBIની મોનેટરી પોલિસી કમિટી (RBI MPC)ની બેઠક સોમવારે શરૂ થઈ છે. નવા નાણાકીય વર્ષમાં RBI MPCની આ પ્રથમ બેઠક છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે RBI રેપો રેટમાં 0.25%નો વધારો કરી શકે છે. જો આ વખતે પણ સેન્ટ્રલ બેન્ક રેપો રેટ વધારશે તો આ સતત સાતમી વખત…

Read More

NCDEX: કપાસિયાખોળ, ધાણામાં ઉછાળો: ગુવારસીડ તથા જીરામાં ઉંચા વેપાર

મુંબઇ,  ૩ એપ્રિલ: હાજર મંડીઓમાં નવા નાણાકિય વર્ષનો પ્રારંભ ખપપુરતી ખરીદી વચ્ચે શરૂ થયો હતો. જેથી વાયદામાં પણ કૄષિ પેદાશોનાં ભાવોમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે…

Read More

નિફ્ટી 17400+ ખુલ્યો પણ 15 મિનિટ સુધી 17400 જાળવી શક્યો નહિં

અમદાવાદઃ 3 એપ્રિલઃ સવારે પ્રિ-ઓપનિંગ માર્કેટ એનાલિસિસ સમયે જણાવ્યું હતું કે, જો નિફ્ટી 17400 પોઇન્ટની ઉપર 15 મિનિટથી વધુ ટકે તો તેજી તરફી અને 17200 પોઇન્ટથી વધુ નીચે 15 મિનિટથી વધુ રહે તો ફરી પાછા કરેક્શનના ચાન્સિસ વધી શકે છે. તે મુજબ ખુલ્યો 17400ની સપાટી ઉપર પરંતુ 15 મિનિટ સુધી ટકી શક્યો નહોતો. સાથે સાથે…

Read More

પ્રાઈમરી માર્કેટને અપશુકનઃ ઉદયશિવકુમાર ઇન્ફ્રાનું નેગેટિવ LISTING

ઉદયશિવકુમાર ઇન્ફ્રા રૂ. 35ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 33.54ની સપાટીએ બંધ રહ્યો અમદાવાદ, 3 એપ્રિલઃ ઉદયશિવકુમાર ઇન્ફ્રાના IPOએ પ્રાઇમરી માર્કેટને અપશુકન કરાવ્યા છે. નવા નાણાકીય વર્ષનો પ્રથમ IPO ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. ઇશ્યૂ પ્રાઇસ 35 ખુલ્યો 35 વધી 35 ઘટી 33.25 બંધ 33.54 ઘટાડો રૂ. 1.61 ઘટાડો 4.6 ટકા નવા નાણાકીય વર્ષ 2023-24માં પ્રથમ LISTING…

Read More

સંજય ચમરિયાએ SEBIને સેટલમેન્ટ ચાર્જ તરીકે રૂ. 42.2 લાખ ચૂકવ્યા

મુંબઇ, 3 એપ્રિલઃ પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડના ભૂતપૂર્વ અધિકારી સંજય ચમરિયાએ સેટલમેન્ટ ચાર્જ પેટે રૂ।. 42.2 લાખની ચુકવણી કરીને કથિત પ્રપંચયુક્ત વ્યાપાર પદ્ધતિના સંબંધિત કેસની બજાર નિયમનકારી સંસ્થા સેબી સાથે પતાવટ કરી છે. બીએસઈ સાથેના તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચમરિયા પીએફએલમાં 1.39 ટકા હિસ્સો ધરાવતા હતા. અગાઉ મેગ્મા…

Read More

GCMMFએ (અમૂલે) 18.5% વૃધ્ધિ સાથે રૂ.55,055 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું

અમદાવાદ, 3 એપ્રિલઃ અમૂલના નેજા હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટસનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે તા.31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2022-23માં રૂ.55,055 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યું છે. GCMMFની 18.5%ની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે. ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ  21%ના દરે વૃધ્ધિ નોંધાવીને…

Read More

Fund Houses Recommendations

અમદાવાદ, 3 એપ્રિલઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા એનાલિસિસના આધારે કરાયેલી ભલામણો અત્રે વાચક મિત્રોની માત્ર જાણકારી માટે મૂકવામાં આવી છે. યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ અનુસાર તેમાં આગળ વધવા ખાસ સલાહ છે. કારણ કે માર્કેટ કન્ડિશન ક્યારે ચેન્જ થઇ જાય તે નક્કી રહેતું નથી. MS on PNB Housing: Maintain…

Read More