businessgujarat

MCX: સોનાના વાયદામાં રૂ.339 અને ચાંદીમાં રૂ.727નો ઉછાળો

કોટન-ખાંડીમાં તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલ નરમ મુંબઈ, 17 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,269ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,415 અને નીચામાં રૂ.58,143 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.339 વધી રૂ.58,345ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ…

Read More

I.T.I. કુબેરનગર ખાતે ૨૦ માર્ચે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

ભરતી મેળામાં ૨૭ જેટલી કંપનીઓ ઉપસ્થિત રહેશે અમદાવાદ, 17 માર્ચઃ દેશના ૨૪૨ જિલ્લાઓમાં યોજાનાર પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા અંતર્ગત I.T.I. કુબેરનગર ખાતે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો એપ્રેન્ટીસ તરીકે જોડાઈ સ્ટાઇપેન્ડની સાથોસાથ નવી સ્કિલ પ્રાપ્ત કરી પોતાના કેરીયરને સાચી દિશા આપી શકશે. આ ભરતી મેળામાં ૨૭ કંપનીઓ ઉપસ્થિત રહેશે. આઇ.ટી.આઇ…

Read More

ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગ સેન્સેક્સ 355 પોઇન્ટ સુધર્યો

અમદાવાદઃ શૂક્વારે ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગનો સપોર્ટ રહેતાં સેન્સેક્સમાં 355 પોઈન્ટ્સની રાહત રેલી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 17100ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ 58,178.94 અને 57,503.90 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 355.06 પોઈન્ટ્સ વધીને 57,989.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,145.80 અને 16,958.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા…

Read More

ડેરી ઉદ્યોગે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા પર ધ્યાન જરૂરી

ગાંધીનગર, 16 માર્ચઃ ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા  બનવામાં ધ્યાન આપવુ જોઈએ તેવુ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકમાં ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો,…

Read More

ક્રિપ્ટો માર્કેટમાં તેજી, બિટકોઈન 2023માં 55% સુધરી 26 હજાર ડોલર નજીક

અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટમાં ચાલી રહેલી મંદી ધીમે-ધીમે દૂર થતી નજરે ચડે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં બિટકોઈન 55 ટકા સુધર્યો છે. જે 30 ડિસેમ્બરના બંધ 16602.59 ડોલર સામે 16 માર્ચના 25858.99 ડોલરે બંધ રહ્યો હતો. ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન ચાલુ કેલેન્ડર વર્ષમાં 17 જાન્યુઆરીથી અત્યારસુધી સતત 20 હજાર ડોલરથી વધુ રહ્યો છે. આજે…

Read More

L&T ફાઈનાન્સ દ્વારા ગુજરાતમાં વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ શરૂ

મુંબઈ, તા. 16 માર્ચ : L&T ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ)એ વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ (WRF)ની શરૂઆત કરી છે, જે કૃષિ-કોમોડિટીઝ માટે જે  એગ્રી કોમોડિટીઝ સામે લોનની સુવિધા માટે ડિજિટલી-આસિસ્ટેડ જર્ની છે. WRF લોન સુરક્ષિત કરવા માટે કોલેટરલ તરીકે કોમોડિટીના ઉપયોગની સુવિધા આપે છે. કોમોડિટીઝને એમ્પેનલ્ડ કોલેટરલ મેનેજર દ્વારા વ્યવસાયિક રીતે સંચાલિત વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ…

Read More

ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પર વર્કબુકની કન્નડ આવૃત્તિનું લોકાર્પણ

મુંબઇ, 17 માર્ચઃ બેંગાલુરુમાં ‘ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ’ પર કન્નડ ભાષામાં એક વર્કબુકનું લોકાર્પણ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કર્યું હતું. એનએસઇ એકેડેમીએ કર્ણાટક સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ સાથે કર્ણાટકની યુવા પેઢીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે સંબંધિત કુશળતા લાવવા જોડાણ કર્યું છે. એનએસઇ એકેડેમીએ જુલાઈ, 2022માં કાઉન્સિલ સાથે એમઓયુ…

Read More

HDFC BANK અને FLIPCART હૉલસેલે નાના વેપારીઓ માટે કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું

અમદાવાદ, 16 માર્ચ: ખાનગી ક્ષેત્રની બેંક HDFC BANK અને ઓમનીચેનલ બી2બી પ્લેટફૉર્મ FLIPCART હૉલસેલે ફક્ત FLIPCART હૉલસેલના સભ્યો માટે ઇન્ડસ્ટ્રીનું સૌપ્રથમ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું હતું. ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશલનેટવર્ક પર આ ક્રેડિટ કાર્ડનું સંચાલન થશે, જે ડિસ્કવર ગ્લોબલ નેટવર્કનો એક હિસ્સો છે અને જ્યાં ડાઇનર્સ ક્લબ કાર્ડ્સ સ્વીકારવામાં આવે છે, તેવા વિશ્વના 200થી વધારે…

Read More