businessgujarat

નિફ્ટીએ 17800ની સાયકોલોજિકલ સપાટી તોડી, સેન્સેક્સ 251 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત પણ નિરાશાજનક રીતે થવા સાથે નિફ્ટીએ 17800 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ લાઇનની નીચે બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને ખરડાયેલા રહેવા સાતે સામાન્ય રોકાણકાર વર્ગ ધીરે ધીરે હળવો થઇ રહ્યો છે.  BSE સેન્સેક્સ ઉપરમાં 60,740.95 અને નીચામાં 60,245.05 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 250.86 પોઈન્ટ્સ ઘટીને…

Read More

HDFC બેંકે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ માટે પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો

અમદાવાદ: HDFC બેંકે આરબીઆઈના નિયામકીય સેન્ડબૉક્સ પ્રોગ્રામ હેઠળ વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સનું પરીક્ષણ કરવા માટે ક્રન્ચફિશ સાથેની સહભાગીદારીમાં ‘ઑફલાઇન પે’ નામનો એક પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. HDFC બેંકના ‘ઑફલાઇન પે’ની મદદથી ગ્રાહકો અને વેપારીઓ મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ચૂકવણી કરી શકશે અને મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, HDFC બેંક સંપૂર્ણપણે ઑફલાઇન મૉડમાં ડિજિટલ…

Read More

એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન (EOGEPL)નો Q3 નફો 273 ટકા વધ્યો

મુંબઈ: બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં લીડર એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ (EOGEPL)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે  અત્યાર સુધીની સૌથી વધુ આવક ₹219 કરોડ કરી હતી, જે વાર્ષિક ધોરણે 54 ટકા વધારે છે. EBIDTA વાર્ષિક ધોરણે 100% વધીને ₹171 કરોડ, અને PAT ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 273 ટકા…

Read More

કોમોડિટી માર્કેટ પર રાષ્ટ્રીય સ્તરની એજ્યુકેશનલ ક્વીઝ ‘કોમક્વેસ્ટ-2023’ યોજાઈ

મુંબઈઃ એમસીએક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની કોમોડિટી માર્કેટ પરની આગવી એજ્યુકેશનલ ક્વીઝ – ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023ની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની સ્પર્ધામાં ભારતભરના 152 શહેરોની 400થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 6,700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 2,650 જેટલી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ…

Read More

SME IPOમાં નાના રોકાણકારોનું વધી રહેલું આકર્ષણ, આ સપ્તાહે 4 IPO

મેઇનબોર્ડમાં અદાણીનો IPO પાછો ખેંચાયા પછી ઇશ્યૂઓનો દુષ્કાળ અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023 પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટ માટે સુસ્તી અને નિરાશાઓથી શરૂ થઇ રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન સંખ્યાબંધ મોરચે અનિશ્ચિતતાઓ અને અવરોધો વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી તેમજ મોટાભાગના સેક્ટોરલ્સ અથડાયેલા રહ્યા છે. તેની પાછળ પ્રાઈમરી માર્કેટમાં ખાસ કરીને મેઇન બોર્ડ આઇપીઓ માટે ડ્રાય સાબિત…

Read More

Viaz Tyresનો SME IPO 16 ફેબ્રુઆરીએઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ.62

અમદાવાદ સ્થિત ટાયર ઉત્પાદક કંપની Viaz Tyres તા. 16 ફેબ્રુઆરીના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 62ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં કુલ 3226000 ઇક્વિટી શેર્સનો IPO યોજી રહી છે. જેના દ્વારા કંપની રૂ. 20 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ તા. 21 ફેબ્રુઆરીના રોજ બંધ થશે….

Read More

Result Calendar 13.02.2023 at a Glance

CAMLINFINE, CAMPUS, CASTROLIND, EMAMIPAP, FMGOETZE, GODREJIND, GREENPLY, GRINDWELL, GSPL, GUJGAS, HBLPOWER, HEIDELBERG, HINDCOMPOS, HUDCO, ICRA, IFCI, INSECTICID, IRFC, ISGEC, ITI, JAICORPLTD, JPOLYINVST, KHADIM, KRRAIL, KRSNAA, LAMBODHARA, LIBERTSHOE, LINDEINDIA, MARKSANS, MIRZAINT, MMFL, MUKANDLTD, NEULANDLAB, NFL, NIACL, NLCINDIA, PFC, RENUKA, RHIM, SCHNEIDER, SUPRAJIT, TNPL, VIJAYA, WOCKPHARMA, ZEEL, ZUARIIND. CASTROL YoY: Net Profit expected to be seen at…

Read More

ઓકાયા ઈવીએ લોન્ચ કર્યું સલામત અને વોટર રેસિસ્ટન્ટ ઈ-સ્કૂટર ફાસ્ટ એફ3

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક વ્હિકલ બ્રાન્ડ ઓકાયા ઈવીએ તેના નવીન સ્કૂટર ઓકાયા ફાસ્ટ એફ3ને લોન્ચ કરી છે. ઓકાયા ફાસ્ટ એફ3 એકવાર ચાર્જ થયા પછી 125 કિ.મી.ની રેન્જ આપે છે. તે વોટરપ્રૂફ અને ડસ્ટ-રેજિસ્ટન્ટ છે તથા લોડિંગ ક્ષમતા પર 70 કિ.મી.ની મહત્તમ સ્પીડ ધરાવે છે. આ સ્કૂટર 1200 વોટની મોટરથી સજ્જ છે કે જે 2500 વોટની પીક…

Read More