businessgujarat

NIFTY OUTLOOK: SUPPORT 18064- 18010, RESISTANCE 18187- 18255

અમદાવાદઃ મંગળવારે પણ ભારતીય માર્કેટ્સમાં ટોન સુસ્ત રહેવા સાથે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહ્યા હતા. નિફ્ટી 18118 પોઇન્ટના લેવલે જ બંધ રહ્યો હતો. નો વધઘટ એટ ઓલ… ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ ફ્લેટ ટૂ નેગેટિવ રહી હતી. ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ ક્રોસ ઓવરની સ્થિતિ દર્શાવે છે. અગાઉ વારંવાર જણાવ્યું તેમ નિફ્ટી તા. 22 ડિસેમ્બરના 17774 પોઇન્ટના લેવલને ટચ…

Read More

રુષિલ  ડેકોર રૂ. 60 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે

નવો પ્લાન્ટ યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત 42 દેશો અને સ્થાનિક બજારોને પ્રોડક્ટ્સ પૂરી પાડશે અમદાવાદ: અગ્રણી ઈન્ટીરીયર પ્રોડક્ટ્સ ઉત્પાદક રુષિલ ડેકોર લિમિટેડ રૂ. 60 કરોડના અંદાજિત મૂડીરોકાણ સાથે ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ વાર્ષિક 12 લાખ શીટ્સની એકંદર સ્થાપિત ક્ષમતા ધરાવતા સુશોભન લેમિનેટનું ઉત્પાદન કરશે. નવો પ્લાન્ટ…

Read More

અમદાવાદ ખાતે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ ઉછળી રૂ. 58800ની નવી ટોચે

MCX: સોનાના વાયદામાં રૂ.185 અને ચાંદીમાં રૂ.587નો ઉછાળો મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓ પૈકી એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,986ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,125 અને નીચામાં રૂ.56,975 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.185 વધી રૂ.57,000ના ભાવે પહોંચ્યો હતો. અમદાવાદ ખાતે હાજરમાં સોનું 999નો…

Read More

SENSEX: ઇન્ટ્રા-ડે 61000 થઇ છેલ્લે 37 પોઇન્ટ સુધર્યો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે સવારે 180 પોઇન્ટના ગેપઅપથી ખૂલ્યા બાદ થોડીજ વારમાં 324 પોઇન્ટ પ્લસ થઇ 61000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ ત્યારબાદ જોવા મળેલા સેક્ટોરલ તેમજ સ્ટોક સ્પેસિફિક પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે સેન્સેક્સ એક તબક્કે 93 પોઇન્ટ માઇનસ થયા બાદ છેલ્લે 37.08 પોઇન્ટના સાધારણ સુધારા સાતે 60979 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો….

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩: નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં ખરીદી નીકળતાં હાજર બજારોમાં થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૩૧૧.૭૦ ખુલી સાંજે ૮૨૬૫.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૩૩૦ રૂ. ખુલી…

Read More

GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનપદે શામળ પટેલ અને વલમજી હુંબલ ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાત કો-આપરેટીવ મિલ્ક  માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે  શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે  વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનની ચુંટણીમાં ફેડરેશનના ૧૮ માંથી ૧૭ સભ્ય દૂધ સંઘોના ચેરમેન હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની…

Read More

મારૂતિ સુઝુકીનો Q3 નફો 130 ટકા વધી રૂ. 2391 કરોડ

અમદાવાદઃ મારૂતિ સુઝુકીએ ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 130 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2391.5 કરોડ (રૂ. 1041.8 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 24.96 ટકા વધી રૂ. 29057.5 કરોડ (રૂ. 23253.3 કરોડ) થઇ છે. EBIT માર્જિન પણ 350 બેઝીસ પોઇન્ટ સુધરી 7.6 ટકા નોંધાયું છે. જ્યારે પ્રોફીટ માર્જિન…

Read More

ઇન્ટરનેટ ઉપર સર્ચ થતી સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, ટોપ પર

મુંબઇ: ઇન્ટરનેટનો વધી રહેલો વ્યાપ, ફ્રી ડેટા અને દરેકના હાથમાં સ્માર્ટફોનના કારણે નાના ટાઉન અને શહેરોમાં વિવિધ સર્વિસિસ માટેના સર્ચનું પ્રમાણ મોટાં શહેરો કરતાં 2021માં 1.6 ગણાથી વધીને 2022માં બમણું થયું છે. 2022માં દેશભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલી ટોપ-10 સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, હોસ્પિટલ, પીજી એકોમોડેશન સર્વિસિસ, બ્યુટી પાર્લર, હોસ્ટેલ, કાર હાયર, હોટેલ અને…

Read More