businessgujarat

ANALYTIX SOLUTIONS ગુજરાતમાં 250 કરોડનું રોકાણ, 2000 રોજગારી સર્જશે

કંપનીને ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે અગ્રણી સર્વેક્ષણ સંસ્થા GPTW તરફથી ગ્રેટ પ્લેસ ટૂ વર્ક સન્માન અમદાવાદઃ એનાલિટિક્સ સોલ્યુશન્સે ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 400 કર્મચારીઓની નવી ભરતી કરીને તેની ટીમની સાઇઝ 750-800 સુધી પહોંચાડી છે. સંખ્યામાં વધારો ગુજરાત સરકારની નવી IT/ ITES policyની જાહેરાત પછી કરાયો છે. એનાલિટિક્સે રાજ્ય સરકાર સાથે નવી નીતિ અંગે સંમતિ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18067- 18016, RESISTANCE 18166- 18244

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ સ્થિર શરૂઆત બાદ સુધારાની આગેકૂચ નોઁધાવવા સાથે 91 પોઇન્ટના સુધારા સાથે 18119 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18050- 18000 પોઇન્ટના નજીકના સપોર્ટ લેવલ્સ જાળવી રાખ્યા છે. હાલના સેટઅપ અનસાર નજીકની ચાલ ટાઇમલાઇ ચાર્ટ અનુસાર સુધારાની જણાય છે….

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો: ધાણા-જીરૂ કપાસિયા ખોળ, એરંડામાં નીચલી સર્કિટ

મુંબઇ, તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨: રવિ સિઝનનાં પાક આવવાની તારીખ નજીક આવતા હાજર બજારોમાં જોરદાર વેચવાલી જોવા મળે છે. જેનાં કારણે વાયદામાં પણ  સામુહિક વેચવાલી જોવા મળી હતી.  કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૪૦૯.૫૦ ખુલી સાંજે ૮૩૨૦.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા…

Read More

MCX: ગોલ્ડ-ગિનીના વાયદામાં રૂ.256નો ઉછાળો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,751ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,845 અને નીચામાં રૂ.56,656 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.112 વધી રૂ.56,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.256 વધી રૂ.45,595 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી…

Read More

NSE Co-Location Case: NSEને રૂ. 100 કરોડની પેનલ્ટી, વધુ તપાસ જારી

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મે 2018માં કથિત કો-લોકેશન ટ્રેડિંગ કૌભાંડના સંબંધમાં નોંધાયેલા કેસમાં મોટી રાહત આપી છે. Sebiએ કો-લોકેશન કેસમાં એનએસી દ્વારા ચૂકવવામાં થતી પેનલ્ટીની રકમમાં ઘટાડો કર્યો છે. આ કેસમાં એનએસઈ દ્વારા રહેલી ખામીઓ માટે ₹100 કરોડનો દંડ ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ…

Read More

Q3 Results: Axis Bankનો નફો 62 ટકા વધી 5853 કરોડ

અમદાવાદ એક્સિસ બેન્કે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ, 5853.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 3614 કરોડ સામે 62 ટકા વધ્યો છે. કુલ આવકો ગતવર્ષે રૂ. 211.01 કરોડ સામે વધી રૂ. 268.92 લાખ કરોડ થઈ છે. બેન્કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં વ્યાજ આવક (NII) અંદાજ કરતાં વધુ નોંધાઈ છે. અંદાજ રૂ. 10948.3 કરોડ સામે રૂ….

Read More