businessgujarat

કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.1,220નો ઉછાળો, મેન્થા તેલ ઢીલું

ચાંદી વાયદો રૂ.70 હજારને પાર, ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં સુધારો મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,764ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,886 અને નીચામાં રૂ.54,692 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.54,843ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ…

Read More

SENSEXમાં 361 POINTSની રાહત રેલી, NIFTY POINT 118 સુધર્યો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ 361.01 પોઇન્ટના સુધારા સાથે 60927.43 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 117.70 પોઇન્ટના સુધારા સાથે 18132.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. કોવિડ ક્રાઇસિસ હળવી થવાના અણસારો તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સાથે કદમતાલ મિલાવવા સાથે ભારતીય શેરબજારોમાં મોટાભાગના સેક્ટોરલ્સમાં એકથી 4.6 ટકા સુધીનો સંગીન સુધારો રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- માર્કેટ સેન્ટિમેન્ટ…

Read More

2022: સ્મોલકેપના 26 શેરોમાં 275 ટકા સુધીનું રિટર્ન

નવી દિલ્હી: શેરબજારમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો માટે વર્ષ 2022 બહુ સારું રહ્યું નથી. આ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી સ્મોલકેપમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે, સ્માર્ટ રોકાણકારોએ ઘણા સ્મોલકેપ શેરોમાંથી કમાણી કરી છે. આ વર્ષે અત્યારસુધીમાં 26 સ્મોલકેપ શેરો મલ્ટિબેગર બન્યા છે. જેમાં રોકાણકારોને 100 ટકાથી 274 ટકા સુધીનું રિટર્ન પ્રાપ્ત થયું છે. સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ ક્રેસાન્ડા સોલ્યુશન્સે અત્યાર સુધીમાં 274 ટકાનો…

Read More

2023: સોનામાં 53000 અને ચાંદીમાં રૂ. 64500ના સપોર્ટ લેવલ્સ

અમદાવાદઃ વિદાય લઇ રહેલા ઇ.સ. 2022 દરમિયાન સોના ચાંદીએ કોમોડિટી માર્કેટમાં ભાગ લઇ રહેલાં તમામને અદ્ઘરતાલ રાખ્યા હતા. કોમેક્સ ગોલ્ડમાં 1935 ડોલરની હાઇ અ 1630 ડોલરની લોઅર સપાટીઓ જોવાઇ જ્યારે ચાંદીમાં 25 ડોલરની હાઇ અને 18 ડોલરની લોઅર સપાટીઓ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે જોઇએ તે સોનામાં -2 ટકા અને ચાંદીમાં 2 ટકાનું રિટર્ન નોંધાયું…

Read More

MCX: સોના-ચાંદી વાયદામાં સંકડાયેલી વધઘટ, કોટનમાં નરમાઈ

મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,748 અને નીચામાં રૂ.54,520 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.54,622ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.43,869 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ: સપ્તાહના પ્રારંભે ક્રિસમસનાં તહેવારોનાં માહોલમાં હાજર બજારોમાં આજે  ખપપુરતી લેવાલીનાં કારણે બજારો અથડાયા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ બેતરફી વધઘટે બંધ રહ્યા હતા.  જો કે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૪૩.૦૦ ખુલી સાંજે ૮૦૦૬.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૪૪Rs. ખુલી ઉંચામાં ૭૮૪૪ તથા…

Read More

BSE MARKETCAP એક દિવસમાં રૂ. 5.8 લાખ કરોડનો ઉછાળો, જાણો 5 કારણો

અમદાવાદઃ સળંગ ચાર દિવસની મંદીની ચાલમાં આશામાંથી નિરાશાવાદી બજાર ખેલાડીઓ માટે સોમવાર શુકનવંતો સાબિત થયો હતો. સેન્સેક્સમાં 721 પોઇન્ટના સુધારા સાથે BSE MARKETCAPમાં રૂ. 5.8 લાખ કરોડનો જંગી ઉછાળો જોવાયો હતો. બીએસઇ માર્કેટકેપ શુક્રવારના રૂ. 272.13 લાખ કરોડ સામે વધી સોમવારે રૂ. 277.87 લાખ કરોડની સપાટીએ આંબી ગયું હતું. માર્કેટમાં સુધારા પાછળના મુખ્ય પાંચ કારણો…

Read More

MARKET BOUNCES BACK, NIFTY ABOVE 18000, SENSEX GAINS 721 POINTS

સ્મોલકેપ ઇન્ડેક્સ 3.13 ટકા, મિડકેપ 2.31 ટકા અને પાવર ઇન્ડેક્સમાં 3.18 ટકાનો બાઉન્સબેક અમદાવાદઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નો રિપોર્ટ આવ્યો કે, કોવિડ ક્રાઇસિસ હળવી થઇ ગઇ છે. હાલની સ્થિતિ સામાન્ય અને અન્ડર કન્ટ્રોલ છે. તેના કારણે બજારોને દોડવું હતું ને ઢાળ મળ્યો. ઓવરસોલ્ડ માર્કેટમાં ફાર્મા શેર્સને બાદ કરતાં મોટાભાગના સેક્ટર્સમાં રાહત રેલી જોવા મળી હતી….

Read More