BSEએ ડ્રાયફ્રુટ્સના વાયદા સોદા માટે Ticker લોન્ચ કર્યું
મુંબઇઃ BSEએ વિશ્વનું એકમાત્ર આલ્મન્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ જૂન, 2020માં શરૂ કર્યુ હતું. એક્સચેન્જ પ્લેટફોર્મ પર બે વર્ષથી સફળ ટ્રેડિંગ જોવા મળ્યુ છે. બદામ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં 2.40 લાખ કિગ્રાની ફિઝિકલ ડિલિવરી પણ થઈ છે. અત્યારસુધી કુલ રૂ. 1865.9 કરોડનો 52162 ટન બદામનો વેપાર થઈ ચૂક્યો છે. ફિઝિકલ માર્કેટમાં વાજબી ભાવો માટે માહિતી મળશે. BSEના ચીફ…
