CORPORATE/ BUSINESS NEWS

BPCLને નેશ. એવોર્ડઝ ફોર એક્સલન્સ 2022માં 17 એવોર્ડ મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2022: ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને બેંગલોરમાં યોજાયેલા ઇટી એસન્ટ કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ્ઝ ફોર એક્સલન્સ દ્વારા વિવિધ કેટેગરીઓમાં સૌથી વધુ 17 એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું, જેણે ઉદ્યોગની શ્રેષ્ઠ કંપનીઓ ઓએનજીસી, એનટીપીસી, ગેઇલ વગેરે સામે સ્પર્ધા કરીને…

Read More

CORPORATE/ BUSINESS NEWS

આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સે 4-ઇન-1 હેલ્થ વીમાયોજના પ્રસ્તુત કરી મુંબઈ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ લિમિટેડ (એબીએચઆઇસીએલ)એ એક્ટિવ હેલ્થ + મલ્ટિપ્લાય ફિટ કોમ્બો પ્રોડક્ટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે ઉદ્યોગમાં સૌપ્રથમ 4-ઇન-1 હેલ્થ વીમાયોજના છે. નવી 4 ઇન 1 વિસ્તૃત હેલ્થ વીમાયોજના ગ્રાહકોને નીચેના ફાયદા ઓફર કરે…

Read More

India Warehousing Market Report 2022

વેરહાઉસિંગ: ટોચના 8 શહેરોમાં વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન 62% 5.13 કરોડ ચોરસ ફૂટ મુંબઈ: ઈ-કોમર્સના વધતાં વ્યાપના પગલે વેરહાઉસિંગ માર્કેટ ઝડપથી ગ્રોથ કરી રહ્યા છે. દેશના ટોચના આઠ શહેરોમાં ગત નાણાકીય વર્ષે રેકોર્ડ 51.3 મિલિયન ચોરસફૂટ વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન નોંધાયા હતા. જે ગતવર્ષ કરતાં 62% વધ્યા છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ ‘ઈન્ડિયા વેરહાઉસિંગ માર્કેટ રિપોર્ટ–2022’માં જણાવ્યા અનુસાર, ગુજરાતે…

Read More

IIFL Wealth Hurun Gujarat Rich List 2022

IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2022માં ગુજરાતની 86 વ્યક્તિઓ સામેલ રાજ્યની ફાર્મા અને કેમિકલ્સ- પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની 36% વ્યક્તિઓ સામેલ ગુજરાતના રહેવાસી ધનિકોની સંપત્તિ એક વર્ષમાં 70% વધી રૂ. 15,02,800 કરોડ વર્ષ 2022માં રાજ્યમાંથી 14 અમેરિકન ડોલર અબજોપતિઓ ગૌતમ અદાણી એન્ડ ફેમિલી ચાલુ વર્ષે રાજ્યના ધનિકોની યાદીમાં ટોચ પર રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાંથી 13 નવી…

Read More

પેસેન્જર વ્હીકલ્સની માગ સતત વધવા સામે ટૂ-વ્હીલર્સની માગ ધીમી

MSIL, AL, OEM, BHFC અને APTYના શેર્સમાં જોવા મળી શકે સુધારાનું આકર્ષણ ઓટોમોબાઈલ: અમદાવાદ ઓટો હબની સ્થિતિ ઉપર એક નજરઃ MOSLની નજરે  MSIL માટે SUV કેટેગરીમાં નવી પ્રોડક્ટ લૉન્ચ થવા પર પેસેન્જર વ્હીકલ્સની માગ વધી રહી છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની માંગમાં અચાનક વધારો થવાથી મોટર વાહન ઉત્પાદકો અને સપ્લાયર્સ વૈશ્વિક સ્તરે માઇક્રોચિપ્સની અછતનો…

Read More

A Passive Approach to Factor Investing in India: S&P Dow Jones

ભારતમાં ફેક્ટર ઇન્વેસ્ટિંગનો પેસિવ અભિગમ વ્યાપ વધી રહ્યો છે અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની પેસિવ ગ્રોથ સ્ટોરીમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સતત વધારો થઈ રહ્યો છે. રૂ. 39 લાખ કરોડની કુલ એયુએમમાં પેસિવ ઇન્વેસ્ટિંગ ફેક્ટર્સનો હિસ્સો 15 ટકા એટલેકે ₹6.04 લાખ કરોડ રહ્યો હોવાનું S&P DOW JONES INDICESના SOUTH ASIA હેડ અને એશિયા ઇન્ડેક્સ પ્રા. લિ.ના…

Read More

Paytmએ 5 કરોડથી વધુ કાર્ડ્સનું ટોકનાઇઝેશન કર્યું

નવી દિલ્હીઃ RBIના ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી અટકાવવા માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને ટોકનાઈઝ કરવાના આદેશના પગલે Paytmએ 5 કરોડથી વધુ કાર્ડને ટોકનાઇઝ કર્યા છે. કાર્ડ ટોકનાઈઝેશનનો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. 15 કરોડથી વધુ લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે કાર્ડ ટોકનાઇઝેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સમય મર્યાદા વધારવા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

NSE અને SGXએ પૂર્ણ કરી 22 વર્ષની પાર્ટનરશીપ TiEcon 2022: 23 અને 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે અમદાવાદ: ધ ઈન્ડસ આંત્રપ્રિનિયોર્સ (TiE) અમદાવાદના ફ્લેગશીપ વાર્ષિક કોન્ફરન્સ ‘ટાઈકોન (TiECON)2022` અમદાવાદમાં કોર્પોરેટ લિડર્સ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ  યોજાનાર કોન્ફરન્સમાં એકત્રિત થશે. ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમુર્થી મહેમાન તરીકે શુક્રવારે ખાસ ઉપસ્થિત રેહશે. આ…

Read More