આ સપ્તાહે મેઇનબોર્ડમાં જ્યોતિ CNC અને SME સેગ્મેન્ટમાં 3 IPOનું આગમન

અમદાવાદ, 6 જાન્યુઆરીઃ કેલેન્ડર વર્ષ 2024ના બીજા સપ્તાહમાં રૂ. 1000 કરોડના આઇપીઓ સાથે એન્ટર થઇ રહેલી રાજકોટ, ગુજરાત સ્થિત કંપની જ્યોતિ સીએનસી ખાતું ખોલાવનારી પહેલી કંપની બની રહેશે. 2024માં ન્યૂ-એજ ટેકનોલોજી, OYO, ડિજિટ ઇન્સ્યુરન્સ, ફર્સ્ટ ક્રાયનો પણ સમાવેશ થાય છે. 2024માં આશરે રૂ. 1 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર પ્રાઇમરી માર્કેટમાંથી કંપનીઓ એકત્ર કરે તેવી…

Read More

BLS ઇ-સર્વિસિસે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હેઠળ રૂ. 13.75 કરોડ એકત્ર કર્યા, ફ્રેશ ઈશ્યૂ સાઈઝ ઘટાડી

અમદાવાદ, 7 જાન્યુઆરીઃ BLS ઇન્ટરનેશનલ સર્વિસિસની પેટાકંપની BLS ઇ-સર્વિસિસે ROC સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પહેલા પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટમાં રૂ. 13.75 કરોડ એકત્ર કર્યા છે. સતનામ સિંહ ટક્કર, સંદીપ શ્રીવાસ્તવ, વિજય કુમાર અગ્રવાલ, રાજ્ય વર્ધન સોંથલિયા, શૌર્ય વર્ધન સોંથલિયા અને તરુણ ચાંદમલ જૈન સહિત કુલ 17 રોકાણકારોએ કંપનીના 11 લાખ ઇક્વિટી શેર્સ પસંદ કર્યા હતા….

Read More

Sanstar Limitedએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 જાન્યુઆરી : અમદાવાદ સ્થિત, Sanstar Limited (“Sanstar” અથવા “ધ કંપની”), એ IPO માટે SEBI માં તેનું ડ્રાફ્ટ રેડ હિઅરીંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. મહારાષ્ટ્રમાં ધુલે અને ગુજરાતના કચ્છ ખાતે બે અદ્યતન ઉત્પાદન સુવિધાઓ દ્વારા દરરોજ 1,100 ટનની સ્થાપિત ક્ષમતા સાથે, Sanstar એ ભારતનું મકાઈ આધારિત સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ અને ઇન્ગ્રેડિયન્ટ સોલ્યુશન્સનું ત્રીજું સૌથી…

Read More

જ્યોતિ CNC ઓટોમેશનનો IPO 9 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.315-331

Jyoti CNC Automation IPOની વિગત IPO ખૂલશે 9 જાન્યુઆરી IPO બંધ થશે 11 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.315-331 લોટ 45 શેર્સ ઇશ્યૂ સાઇઝ 30211480શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1000કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.15 લિસ્ટિંગ BSE,NSE BUSINESSGUJARAT.INRATING 7/10 અમદાવાદ, 5 જાન્યુઆરીઃ રાજકોટ સ્થિત મેટલ કટીંગ કમ્પ્યૂટર ન્યુમેરિકલ કંટ્રોલ (“CNC”) મશીનોના વિશ્વની અગ્રણી ઉત્પાદકોમાંની એક અને નાણાંકીય વર્ષ 2023માં…

Read More

Bumper Listing: Kay Cee Energy & Infraના આઈપીઓએ લિસ્ટિંગ સમયે 367 ટકા રિટર્ન આપ્યું

અમદાવાદ, 5 જાન્યુઆરીઃ એસએમઈ સેગમેન્ટમાં કે સી એનર્જી એન્ડ ઈન્ફ્રા લિ. (Kay Cee Energy & Infra Ltd. IPO)ના આઈપીઓએ આજે બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને 366.66 ટકા રિટર્ન આપી માલામાલ કર્યા છે. NSE SME ખાતે રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 252ના સ્તરે લિસ્ટેડ થયો હતો. બાદમાં વધી 264.60ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 239.40 થયો…

Read More

Stocks in News: Jupiter Wagons, LTI Mindtree, GRASIM, TORRENT PHARMA

Grasim Right Issue Details price: Rs 1812 ratio: 6 Shares for  179 share Face Value: Rs 2/Sh On Application: Rs 453.00 Record Date: 10th January issue opening: 17th January renunciation period: 23rd January Issue closing: 29th January (Rest Payment: Up to three additional Calls decided by the Board from time to time to be completed…

Read More

IPO Listing: આવતીકાલે બે એસએમઈ આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, ગ્રે માર્કેટમાં બમ્પર પ્રીમિયમ

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ આવતીકાલે બે એસએમઈ આઈપીઓ એનએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવવા જઈ રહ્યા છે. જેણે ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી છે. કે સી એનર્જી (Kay cee Energy) અને Kaushalya Logisticsએ આઈપીઓ મારફત રૂ. 52.53 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. Kay Cee Energyની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 54 સામે ગ્રે માર્કેટમાં 111 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે….

Read More

STOCKS IN NEWS: RVNL, RELIANCE IND., ONGC, IEX, AFFEL, TORRENT POWER, VEDANTA

અમદાવાદ, 4 જાન્યુઆરી ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ: કંપનીની કુલ થાપણો રૂ. 29,869 કરોડ છે, જે વાર્ષિક ધોરણે 29% વધારે છે. (POSITIVE) RVNL: રેલ વિકાસ JV ને વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 123 કરોડનો LOA મળ્યો (POSITIVE) પાવર ફાયનાન્સ કોર્પોરેશન: કંપનીએ રૂ. 25,000 કરોડના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) રિલાયન્સ:…

Read More