ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો. માટે એચડીએફસી સિક્યુરિટીઝની ખરીદીની ભલામણ

અમદાવાદઃ સતત કથળી રહેલી વર્લ્ડ મેક્રો ઇકોનોમિક કન્ડિશન અને Q3 પરફોર્મન્સ જોતાં આઇટી કંપનીઓના Q3 રિઝલ્ટ્સ નોર્મલ રહેવા સાથે તેમના વેલ્યૂએશન પણ નોર્મલ જ રહેવાની ધારણા એચડીએફસી સિક્યુરિટિઝે વ્યક્ત કરી છે. સાથે લિસ્ટેડ આઇટી કંપનીઓના શેર્સમાં શું કરવું તે અંગે ભલામણ પણ કરી છે.

CompanyCMP*(INR)RECOTP (INR)
TCS3,315ADD3,545
INFO1,495BUY1,815
HCLT1,037ADD1,090
WPRO390ADD430
TECHM1,020ADD1,150
TELX6,370SELL6,000
LTTS3,717ADD3,960
MPHL2,006BUY2,450
PSYS3,929BUY5,030
CYL807BUY1,000
SSOF575BUY710
MAST1,725REDUCE1,850
ZENT213BUY290

*CMP as on 4th Jan 2023

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)