Swiggyએ તેનુ રજિસ્ટર્ડ નામ બદલ્યું, આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીએ આઈપીઓ પહેલાં જ કંપનીના શેરધારકો દ્વારા પસાર વિશેષ ઠરાવ હેઠળ તેનુ રજિસ્ટર્ડ નામ બંડલ ટેક્નોલોજીસ પ્રા.લિ.માંથી બદલી સ્વિગી પ્રાઈવેટ લિમિટેડ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં IPO ડ્રાફ્ટ ફાઈલ કરવાની યોજના ધરાવતી સ્વિગીએ તેની’કોર બ્રાન્ડ’ પ્રતિબિંબિત કરવા માટે Swiggy કંપનીનું રજિસ્ટર્ડ નામ બદલ્યુ હોવાની જાહેરાત કરી છે….

Read More

Sensex- Nifty50માં પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ, અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં તેજીના પગલે પાવર ઈન્ડેક્સ ટોચે

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50એ બેન્કિંગ અને હેવીવેઇટ શેરોમાં નબળાઈ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નિફ્ટીએ 22 હજારની સપાટી જાળવી રાખી હોવાથી તેજીનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે. સેન્સેક્સ 352.67 પોઈન્ટના ઘટાડા સાથે 72790.13 પર, જ્યારે નિફ્ટી 50 90.65 પોઈન્ટના ઘટાડા સાથે 22122.05 પર બંધ રહ્યો હતો. પાવર, રિયાલ્ટી, ટેલિકોમ્યુનિકેશન્સ, એનર્જી,…

Read More

Stock Of The Day: Skipperનો શેર સતત ત્રીજા દિવસે તેજી સાથે નવી રેકોર્ડ ટોચે, 13 ટકા ઉછાળો

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ હેવી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની સ્કીપર લિ.નો શેર આજે 13.4% ઉછાળા સાથે એનએસઈ ખાતે ₹401ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે પણ 400ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 5.55 ટકા ઉછાળા સાથે 373 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સ્કીપર લિ.ના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. શેરમાં ઉછાળા પાછળનું…

Read More

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.355નો ઉછાળોઃ ચાંદીમાં રૂ.852ની નરમાઈ

મુંબઈ, 24 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,43,841 સોદાઓમાં રૂ. 45,019.37 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,651ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,308 અને નીચામાં રૂ.61,451ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.355 વધી રૂ.61,977ના ભાવે પહોંચ્યો હતો….

Read More