Stock market: NSE આગામી મહિને સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજશે, જાણો વિગતો
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 20 જાન્યુઆરી, 2024ના રોજ બે સ્પેશિયલ લાઈવ સેશન્સ યોજવા જઈ રહ્યું છે. જેમાં પ્રથમ સેશન સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને તે સવારે 10:00 વાગ્યે સમાપ્ત થશે જ્યારે બીજું સેશન સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને તે બપોરે 12:30 વાગ્યે બંધ થશે. NSEએ ગુરુવારે આ સંદર્ભમાં પરિપત્ર જારી…
