Fund Houses Tips: ગ્રાસીમ, પીએનબી હાઉસિંગ, લાર્સન, સહિતના શેરો ખરીદવા ભલામણ કરી રહ્યા છે વિવિધ બ્રોકેરજ હાઉસ
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ આજે રેડઝોનમાં ખૂલ્યા બાદ 9.31 વાગ્યા સુધઈમાં 173.43 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી50 પણ 40.30 પોઈન્ટના નજીવા ઘટાડે 22172.40 પર ટ્રેડ થઈ રહી હતી. શેરબજારમાં ઘટાડા પાછળનું પ્રારંભિક કારણ પ્રોફિટ બુકિંગ છે. વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા લાર્સન, પીએનબી હાઉસિંગ, ગ્રાસીમ સહિતના શેરો ખરીદવા, જ્યારે પેટીએમ, એસબીઆઈ કાર્ડ્સ સહિતના શેરો પર નજર રાખી સ્ટોપ લોસ સાથે વેચવા સલાહ છે.
CLSA on Larsen: Maintain Buy on Company, target price at Rs 4260/sh (Positive)
MS on PNB Housing Fin: Maintain Overweight on Company, target price at Rs 970/sh (Positive)
Citi on Grasim: Maintain Buy on Company, target price at Rs 2650/sh (Positive)
Jefferies on Embassy REITs: Maintain Buy on Company, target price at Rs 414/sh (Positive)
Nomura on Dr Reddy’s: Maintain Neutral on Company, raise target price at Rs 6499/sh (Positive)
BofA on Indus Tower: Maintain Buy on Company, raise target price at Rs 280/sh (Positive)
MS on OMCs: Integrated Margins Remain Strong with Gasoline & Diesel Margins Near $20/bbl, top picks HPCL and BPCL (Positive)
MS on SBI Cards: Maintain Equal weight on Company, target price at Rs 750/sh (Neutral)
MS on PayTM: Maintain Equal weight on Company, target price at Rs 555/sh (Neutral)
Jefferies on Paytm: “RBI allows migration of UPI handles” (Neutral)
JP Morgan on GAIL: Maintain Neutral on Company, raise target price at Rs 175/sh (Neutral)
Jefferies on Kotak Bank: Maintain Neutral on Company, target price at Rs 2050/sh (Neutral)
MS on SBI Cards: Maintain Equal weight on Company, target price at Rs 750/sh (Neutral)
GS on Asian Paints: Maintain Neutral on Company, cut target price at Rs 2825/sh (Negative)
CLSA on Asian Paints: Downgrade to Sell on Company, cut target price at Rs 2425/sh (Negative)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)