Category: શેર બજાર
SME સેગ્મેન્ટમાં 5 IPO આ સપ્તાહે ખુલશે
Company Open Close Price(Rs) SizeCr. Lot Exch BenchmarkComputer BSE MicroproSoftware 81 30.70 1600 NSE BabaFoodProce. Nov3 Nov7 72/76 33 1600 NSE SARTele Nov1 Nov3 52/55 24.75 2000 NSE MishDesigns Oct31 Nov2 122 9.76 1000 BSE TransteelSeating Oct30 Nov1 67/70 49.98 2000 NSE VrundavanPlantation Oct30 Nov1 108 15.29 1200 BSE…
Cello World અને Mamaearth સહિત 7 IPO આ સપ્તાહે ખુલશે
Company Open Close Price(Rs) Size(Cr.) Exch. ESAF S.F.Bank 629 BSE,NSE ProteaneGov BSE TataTech. BSE,NSE HonasaConsu. Oct31 Nov2 308/324 1701 BSE,NSE CelloWorld Oct30 Nov1 617/648 1900 BSE,NSE અમદાવાદ, 30 ઓક્ટોબરઃ પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ, યુએસ બોન્ડ યીલ્ડ અને FIIના વેચાણની આસપાસની ચિંતાઓ વચ્ચે કરેક્શનના હેવી…
commodities, bullion, currency trends: સોના માટે $1988-1974 સપોર્ટ લેવલ્સ અને $2018-2028 રેઝિસ્ટન્સ લેવલ્સ
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ શુક્રવારે, અત્યંત અસ્થિર સત્ર વચ્ચે, સોના અને ચાંદી બંને હકારાત્મક નોંધ પર સમાપ્ત થયા હતા. સોનું શુક્રવારે મોડી સાંજે $2,003ની મનોવૈજ્ઞાનિક સપાટી તરફ ઉછળ્યું અને સોમવારે પ્રારંભિક એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન તેની ઉપરની ગતિ ચાલુ રાખી. આ વધારો મે મહિના પછી પહેલી વખત પીળી ધાતુએ $2,000ના આંકને વટાવી દીધો હતો. આ ઉછાળો…
ફંડ હાઉસની ભલામણો: RR KABEL, RELIANCE INDUSTRIES, MARUTI, DR. REDDY, CIPLA, SBI LIFE
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારૂતિ, સિપલા, એસબીઆઇ લાઇફ, આરઆર કાબેલ, ડો. રેડ્ડી ખરીદવા માટે ભલામણ કરાઇ છે. RR કાબેલ / HSBC: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 1650/S (પોઝિટિવ) રિલાયન્સ ઇન્ડ/જેફરીઝઃ બાય ઓન કંપની જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 3000 (પોઝિટિવ) મારુતિ/ મેક્વેરી: કંપની પર બાય જાળવી રાખો,…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ગુજરાત ગેસ, SJVN, HAL, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક, RCF
અમદાવાદ, 30 ઓક્ટોબર મુકંદ: કંપનીએ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે પાવર ડિલિવરી કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) HFCL: કંપનીએ ડેટા સેન્ટરોમાંથી ઉચ્ચ ફાઈબર કાઉન્ટ કેબલ્સની વધતી જતી માંગને પહોંચી વળવા અને 5G નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે 1728 ફાઈબર IBR કેબલ લોન્ચ કરી (પોઝિટિવ) સ્ટરલાઇટ: કંપની 160-માઈક્રોન ફાઈબર વિકસાવે છે, જે વિશ્વની સૌથી પાતળી ફાઈબર…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 18957- 18867, રેઝિસ્ટન્સ 19107- 19166, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, JSW સ્ટીલ
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ઓવરસોલ્ડ ઝોનમાંથી ધીરે ધીરે બહાર આવવા સાથે નિફ્ટીએ શુક્રવારે બાઉન્સબેક સાથે 19000+ની સપાટી નોંધાવવા સાથે ટેકનિકલી જોઇએ તો તેની રેન્જ હવે 18900- 19250 પોઇન્ટની જણાય છએ. આ બન્ને લેવલમાંથી જે તરફ તેનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની આગેકૂચ ધ્યાનમાં રાખી શકાય. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18957- 18867 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ…
DLF, મેરિકો, પેટ્રોનેટ, TVS મોટર્સ અને UPLના આજે Q2FY24 પરીણામ ઉપર રાખો વોચ
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ડીએલએફ, મેરિકો, પેટ્રોનેટ, ટીવીએસ મોટર્સ અને યુપીએલના આજે Q2FY24 પરીણામ જાહેર થશે. ખાસ કરીને ડીએલએફ અને પેટ્રોનેટ કે જેમાં નવાં રોકાણકારો ટીપ્સ અને બ્રોકરેજ હાઉસની ભલામણના આધારે મોટાપાયે હોલ્ડ કરીને બેઠાં હશે તેમણે આજના પરીણામો ઉપર વોચ રાખવી રહી. અત્યાર સુધીમાં જાહેર થયેલા કોર્પોરેટ રિઝલ્ટ્સ બજારની ધારણા અનુસાર રહ્યા છે. પરંતુ જિયો…
આ દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસ માટે ઈચ્છુક ભારતીયો 57 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકશે
બાર્બાડોસે ભારતીય પાસપોર્ટને અપનાવતા પ્રવાસ પસંદગીના કેન્દ્રિત દેશો બનશે અમદાવાદ, 28 ઓક્ટોબર: આ વર્ષે દિવાળીની રજાઓમાં વિદેશ અને અફોર્ડેબલ પ્રવાસ માટે ભારતીયોની પહેલી પસંદ શ્રીલંકા અને બાર્બાડોસ બની શકે છે. કારણકે, શ્રીલંકાએ હાલમાં જ ફ્રી વિઝા સ્કીમ જાહેર કરી છે. બીજી બાજુ કેરેબિયન ફૂડ અને રમણીય સ્થળો માટે પ્રચલિત બાર્બાડોસમાં વિઝા વિના પ્રવાસ કરી શકાશે….
