Category: શેર બજાર
શેરબજારો: આગે કૂઆ પીછે ખાઇઃ સેન્સેક્સ 631 પોઇન્ટ તૂટ્યો
નિફ્ટી ફરી 18000 પોઇન્ટની નીચે, ટીસીએસના પરીણામો બજારને માફક ના આવ્યા અમદાવાદઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કેસિનો કલ્ચરમાં કન્વર્ટ થઇ રહ્યા હોય તેમ એક દિવસ 700- 800 પોઇન્ટના ઉછાળા પછી 3-4 દિવસમાં 1000- 1200 પોઇન્ટના કરેક્શનનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે 847 પોઇન્ટ સુધરેલો સેન્સેક્સ મંગળવારે પાછો 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ બંધ રહ્યો…
Fundamental Pick by HDFC securities Retail Research
અમદાવાદઃ એચડીએફસી સિક્યુરિટીઝ રિટેલ રિસર્ચ ટીમ દ્વારા જારી કરાયેલા રિસર્ચ રિપોર્ટ અનુસાર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરઇસી અને હુડકોના શેર્સ ફન્ડામેન્ટલી મજબૂત અને 2-3 ક્વાર્ટરના ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ખરીદવાની ભલામણ કરાઇ છે. રોકાણકાર- વાચક મિત્રોને સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને એનાલિસિસ તેમજ નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લઇ શકો છો. Stock LTP Recommendations Base Case Fair…
NIFTY OUTLOOK: SUPPORT 17978- 17854, RESISTANCE 1813- 18265
અમદાવાદઃ 2023ના બીજા સપ્તાહની શરૂઆત 242 પોઇન્ટના સુધારા સાથે થઇ છે. નિફ્ટી 18100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ સુધરી પોઝિટિવ થઇ છે. સળંગ 3 ટ્રેડિંગ સેશનના ભારે ઘસારા બાદ થોડું ઘણું વેલ્યૂ બાઇંગ પણ જોવાયું છે. ટેકનિકલી જોઇએ તો ઉપરમાં નિફ્ટી માટે 18142- 18167 પોઇન્ટની સપાટીઓ નજીકની રેઝિસ્ટન્સ જણાય છે….
સેન્સેક્સમાં 847 પોઇન્ટની રાહત રેલી, 9 ઇન્ડાઇસિસમાં એક ટકાથી વધુ સુધારો
અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ સપ્તાહમાં નરમાઇનો ટોન નોંધાવ્યા પછી ભારતીય શેરબજારોમાં સોમવારે 3 દિવસની પીછેહટ પછી તમામ સેક્ટોરલ્સમાં રાહત રેલી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 846.94 પોઇન્ટના સુધારા સાથે 60747.31 પોઇન્ટ અને નિફ્ટી 241.70 પોઇન્ટના સુધારા સાથે 18101.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં એટલો હેવી વધારો નહિં આવે તેવો આશાવાદ તેમજ…
NIFTY OUTLOOK: SUPPORT 17754- 17649, RESISTANCE 18006- 18153
મહેશ ત્રિવેદી . અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સેન્ટિમેન્ટલી થોડી થોડી ડરામણી થઇ છે. પરંતુ ઇન્વેસ્ટર્સ માટે પ્રત્યેક ઘટાડો ઇન્વેસ્ટમેન્ટ માટેની ઇવેન્ટ જ હોય છે. એક ભાઇએ સવાલ પૂછ્યો કે, ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું જોઇએ ત્યારે મેં જવાબ આપ્યો કે, અત્યારે જ તેમાં મૂહુર્ત જોવાની જરૂર નથી હોતી. કારણકે, તમારે ઓછામાં ઓછાં 10 વર્ષ અને વાર્ષિક…
શેરબજારો આગામી સપ્તાહ દરમિયાન આ પરીબળોને ધ્યાનમાં લેશે
ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 9 જાન્યુઆરી ટીસીએસ…
3 દિવસમાં સેન્સેક્સ 1394 પોઇન્ટ તૂટી 60000 પોઇન્ટની નીચે
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના પ્રથમ દિવસે આશાવાદ જગાવ્યા બાદ મંદીવાળાઓ સતત હાવી રહ્યા છે. 3 દિવસમાં સેન્સેક્સે 1394 પોઇન્ટ ગુમાવવા સાથે 60000 પોઇન્ટની મહત્વની ટેકાની અને સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. શુક્રવારે વધુ 453 પોઇન્ટ તૂટી સેન્સેક્સ 59900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એફએમસીજી સેક્ટરમાં સ્થિર વલણને બાદ કરતાં બાકીના સેક્ટોરલ્સની સ્થિતિ નેગેટિવ રહી…
IT: ગ્રોથ અને વેલ્યૂએશન નોર્મલ થઇ રહ્યા છે
ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો. માટે એચડીએફસી સિક્યુરિટીઝની ખરીદીની ભલામણ અમદાવાદઃ સતત કથળી રહેલી વર્લ્ડ મેક્રો ઇકોનોમિક કન્ડિશન અને Q3 પરફોર્મન્સ જોતાં આઇટી કંપનીઓના Q3 રિઝલ્ટ્સ નોર્મલ રહેવા સાથે તેમના વેલ્યૂએશન પણ નોર્મલ જ રહેવાની ધારણા એચડીએફસી સિક્યુરિટિઝે વ્યક્ત કરી છે. સાથે લિસ્ટેડ આઇટી કંપનીઓના શેર્સમાં શું કરવું તે અંગે ભલામણ પણ કરી છે. Company CMP*(INR)…
