Category: શેર બજાર
જાન્યુઆરી-2023 માટેનો અપડેટેડ મોડલ પોર્ટફોલિયો
રિલાયન્સ સિક્યુરિટીઝની નજરે Company M Cap* (Rs bn) Sector Price* (Rs) No. of shares Investment Value* (Rs) Weight in Portfolio* (%) Varroc Eng. 46 Auto 300 106 31,784 12.1 Escorts Kubota 282 Auto 2,141 5 10,703 4.1 Ceat 66 Auto 1,630 7 11,408 4.3 GNA Axles 15 Auto 699 30 20,972 8.0 Apollo Tyres 208…
LEARNING OF THE DAY……!!!
સોશિયલ મિડિયા ઉપર સંખ્યાબંધ કહેવાતાં નિષ્ણાતો અને ટીડાજોષીઓ દ્વારા સકસેસ સ્ટોરીઝનો મારો ચલાવવામાં આવતો હોય છે કે, એક રોકો અને અનેક કમાવ. વાસ્તવમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અને કન્સલટન્સીના નામે લાખના બાર હજાર થઇ જાય ત્યારે આતો માર્કેટ છે ભાઇ ખોટ પણ થાય કહીને હાથ અદ્ધર કરી દે ત્યારે રોકાણકારોની મૂડીની મોકાણ થઇ જતી હોય છે….
NIFTY OUTLOOK: SUPPORT 18118- 18038, RESISTANCE 18246- 18295
અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સારી રહી છે. નિફ્ટીએ ફરી 18200ના સબલેવલને ક્રોસ કરવાની કોશિશ કરી છે. છેલ્લે 92 પોઇન્ટના સુધારા સાથે 18197 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. કેશ સેગ્મેન્ટમાં વધેલા વોલ્યૂમ્સ અને વેલ્યૂ તેમજ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ સુધારા માટેનો સંકેત આપી રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર બેરિશ રિવર્સલ પેટર્ન- ડાર્ક ક્લાઉડ કવરની રચના સાથે શરૂઆતી…
નવા વર્ષની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 327 પોઈન્ટ વધ્યો, નિફ્ટીએ 18100નું લેવલ જાળવ્યું
અમદાવાદ ભારતીય શેરબજારોમાં નવા વર્ષની શરૂઆત શુભ રહી હતી. સેન્સેક્સ 327.05 પોઈન્ટ વધી 61167.79, જ્યારે નિફ્ટી 18100નું લેવલ જાળવતાં 92.15 પોઈન્ટ સુધરી 18197.45ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 1.43 લાખ કરોડ વધી હતી. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડિસેમ્બરમાં 26 માસની ટોચે પહોંચ્યો છે. યુરોપિયન માર્કેટમાં પણ પોઝિટીવ ફેક્ટરી ડેટાના પગલે બજારની શરૂઆત સુધારા સાથે…
2022: ITC અને HULના ધીરજ ધરનારા રોકાણકારોને ફળ્યું, નિષ્ણાતોની નજરે ITC વધુ આકર્ષક
અમદાવાદઃ ચાર પ્રકારના રોકાણકારો જોવા મળતાં હોય છે. સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન. તે પૈકી શેરબજારમાં જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવે તે 99.99 ટકા કિસ્સામાં કમાય જ તે આઇટીસી અને એચયુએલના શેર્સે સાબિત કર્યું છે. 2020- 2021ના વર્ષો દરમિયાન સાવ શૂષ્ક રહેલા આ બન્ને શેર્સમાં જે રોકાણકારો ધીરજ રાખીને બેઠાં હશે તેમને 2022ના અંત સુધીમાં…
NIFTY OUTLOOK: SUPPORT 18035- 17995, RESISTANCE 18220- 18335
અમદાવાદઃ હેપ્પી ન્યૂ યર મિત્રો, કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ દિવસથી 31 ડિસેમ્બર-2023 સુધીના તમામ ટ્રેડિંગ દિવસો દરમિયાન મહાલક્ષ્મીની કૃપા વરસતી રહે અને પ્રત્યેક ટ્રેડિંગ-ઇન્વેસ્ટમેન્ટમાં સૌ કમાતા રહે તેવી શુભકામના….. વિતેલા 2022ના છેલ્લાં ટ્રેડિંગ દિવસે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર વચ્ચે નિફ્ટી- 50 86 પોઇન્ટની નરમાઇ સાથે બંધ રહ્યો હતો. પરંતુ 18105ની પોઝિટિવ સપાટીએ બંધ રહ્યો…
કેલેન્ડર 2023માં રાખો બેન્કિંગ- ફાઇનાન્સ, ઇલે. વ્હીકલ્સ, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટોક સ્પેસિફક એપ્રોચ
2022ઃ સેક્ટોરલ્સ પૈકી પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ 26 ટકા, PSU ઇન્ડેક્સમાં 18 ટકાનો સુધારો અમદાવાદઃ સામાન્ય રોકાણકારો ધીરે ધીરે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ બની રહ્યા છે. માત્ર સેન્સેક્સ જોઇને સોદા કરનારા રોકાણકારો ધીરે ધીરે સેક્ટર અને સ્ટોક સ્ફેસિફિક એપ્રોચ ધરાવતાં થયા છે. એટલેજ વિતેલા કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન સેન્સેક્સમાં માત્ર 4.4 ટકાનો જ સુધારો નોંધાયો છે. પરંતુ…
કેલેન્ડર વર્ષ 2023માં સેન્સેક્સની રેન્જ 53000- 73000 પોઇન્ટની જોવા મળી શકે
અમદાવાદઃ ભૂતકાળના અનુભવના આધારે શીખીને આપણે આગળ વધીએ છીએ. પરંતુ પ્રાઇમરી માર્કેટ કે સેન્કન્ડરી માર્કેટ (શેરબજારો) હંમેશા ભવિષ્યના અંદાજોના આધારે આગળ વધતાં હોય છે. ખાસ કરીને પ્રવર્તમાન ઇકોનોમિ, પોલિટિક્સ અને તેના આધારે ઘડાતાં સેન્ટિમેન્ટ ત્રણેયનો સંગમ એટલે કે ઇપીએસ મજબૂત થાય તો શેરબજારોમાં સુધારો અને ઇપીએસ ઢીલો પડે તો શેરબજારોમાં કરેક્શનની સ્થિતિ જોવાતી હોય છે….
