Category: શેર બજાર
અનલિસ્ટેડ Tata Technologies 3 સપ્તાહમાં 30% ઉછળ્યો
અમદાવાદઃ કંપનીએ FREE શેર જારી કરવાની જાહેરાત અને ટાટા મોટર્સે પ્રારંભિક જાહેર ઓફર દ્વારા આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી હોવાનું જણાવ્યું તે પછી અનલિસ્ટેડ માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેરમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં શેર રૂ. 5,500થી વધીને રૂ. 7,300 પર પહોંચ્યો હતો. ટાટા ટેક્નૉલૉજીએ તાજેતરમાં દરેક શેર…
NIFTY OUTLOOK: SUPPORT 17883- 17774, RESISTANCE 18111- 18229
અમદાવાદઃ ગુરુવારે વિકલી સેટલમેન્ટ ડેના દિવસે નિફ્ટી-50એ 18120 પોઇન્ટના મથાળે શરૂઆત કર્યા બાદ આખો દિવસ સેલિંગ પ્રેશર વચ્ચે એક તબક્કે 17893 પોઇન્ટનું બોટમ બનાવ્યા બાદ છેલ્લે 51 પોઇન્ટના ઘટાડા સાથે 17992 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 18000 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટમેન્ટ બન્ને અથડાઇ ચૂક્યા છે. જોકે, કેશ સેગ્મેન્ટનું ટર્નઓવર…
સેન્સેક્સ 304 તૂટ્યો, નિફ્ટીએ 18000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી
અમદાવાદઃ ભારતીય શેરબજારોએ શરૂઆત મજબૂતાઇ સાથે કરી. પરંતુ અંતે સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ લેવલ્સ તોડીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 304 પોઇન્ટઘટી 60353 પોઇન્ટની અને નિફ્ટી 51 પોઇન્ટ ઘટી 18000 પોઇન્ટની નીચે 17992 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. એસજીએક્સ નિફ્ટીના સુધારાના પ્રિ- માર્કેટ ઓપનિંગ સમાચારો છેતરામણાં સાબિત થવા સાથે માર્કેટ હેવી વોલેટિલિટી વચ્ચે અથડાઇને છેલ્લે નરમ…
સેન્ટિમેન્ટ ખરડાવા સાથે બ્રોકરેજ કંપનીઓના શેર્સમાં પીછેહટ
અમદાવાદઃ કેશ સેગ્મેન્ટમાં સતત ઘટી રહેલા ટ્રાન્ઝેક્શન, નવા ક્લાયન્ટ્સના ઉમેરામાં નોંધપાત્ર ઘટાડો તેમજ સતત ખરડાઇ રહેલા સેન્ટિમેન્ટના કારણે બ્રોકરેજ હાઉસના શેર્સમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી છે. એકમાત્ર એન્જલ બ્રોકિંગને બાદ કરતાં તમામ લિસ્ટેડ બ્રોકરેજ શેર્સમાં ઘટાડો નોંધાયો છે. તે પૈકી આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝનો શેર છેલ્લા એક વર્ષમાં 37 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. જ્યારે જિયોજિત…
NIFTY OUTLOOK: SUPPORT 17961- 17880, RESISTANCE 18184- 18325
અમદાવાદઃ બે દિવસનો સુધારો બૂમરેંગ સાબિત થયો!! બુધવારે માર્કેટમાં ફરી પાછું સેલિંગ પ્રેશર રહેતાં નિફ્ટીએ તેની 18100 પોઇન્ટની સપોર્ટ લાઇન તોડી નાંખી, છેલ્લે 190 પોઇન્ટ ઘટી 18043 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો. માર્કેટબ્રેડ્થ પણ ફરી નેગેટિવ બની છે. માર્કેટ સેન્ટિમેન્ટ અને તેજીવાળા બન્ને હાલ તો સાઇડલાઇન થયેલા જણાય છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, નિફ્ટી 18200…
Technical view: નિફ્ટીએ 18100 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો
અમદાવાદઃ કેલેન્ડર વર્ષના પ્રથમ બે દિવસનો સુધારો એક દિવસમાં ધોવાયાની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારો ફરી પાછાં કરેક્શન મોડમાં આવ્યા હોવાનો માહોલ સર્જાયો છે. યૂએસ ફેડની મિનિટ્સ અગાઉ સાવચેતીના સૂર વચ્ચે સેન્સેક્સ 637 પોઇન્ટ ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી 18050 પોઇન્ટની નીચે બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ ઉપરમાં 61,327.21 અને નીચામાં 60,593.56 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 636.75 પોઈન્ટ્સ અથવા 1.04 ટકા ગગડીને 60,657.45 પોઈન્ટ્સની સપાટીએ બંધ…
NIFTY OUTLOOK: SUPPORT 18171- 18109, RESISTANCE 18273- 18314
અમદાવાદઃ સળંગ બીજા દિવસે પણ માર્કેટે મોમેન્ટમ જાળવી રાખવા સાથે નિફ્ટી 35 પોઇન્ટના સુધારા સાથે 18200 પોઇન્ટનું મહત્વનું રેઝિસ્ટન્સ ક્રોસ કરીને 18233 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે માર્કેટમાં સુધારાની ચાલ ધીરે ધીરે સાવચેતી સાથે સંગીન બની રહી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ તેને સપોર્ટ કરી રહી છે. ટેકનિકલી જોઇએ તો 21 ડિસેમ્બર પછી…
NIFTY 18200 મહત્વની હર્ડલ ક્રોસ, સેન્સેક્સ 61000 ક્રોસ
અમદાવાદઃ ભારતીય શેરબજારો માટે કેલેન્ડર વર્ષ 2023 શુકનવંતી શરૂઆત સાથે રહ્યું છે. સતત બીજા દિવસના સુધારામાં સેન્સેક્સ વધુ 126.41 પોઇન્ટના સુધારા સાથે 61294.20 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી 16200 પોઇન્ટની ઉપર બંધ જાળવવામાં સફળ રહ્યો હતો. યુરોપિયન બજારોમાં કન્ઝ્યુમર ડેટા પોઝિટીવ રહેવાની અપેક્ષા સાથે સુધારો નોંધાયો…
