Category: શેર બજાર
SENSEX: HIGHER HIGH OPEN/CLOSE
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં આજે સંગીન સુધારાની ચાલ આગલાં બંધની સરખામણીએ સેન્સેક્સમાં હાયર હાઇ ખૂલવા અને હાયર હાઇ બંધ થવા સાથે રહી હતી. Index Open High Low Current Value Prev. Close Ch (pts) Ch (%) SENSEX 60,142.08 60,704.48 60,072.34 60,655.72 60,092.97 562.75 0.94 આગલાં બંધની સરખામણીએ સાધારણ સુધારા સાથે ખુલેલો સેન્સેક્સ ઇન્ટ્રા- એક તબક્કે 611 પોઇન્ટ…
10%થી વધુ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતાં શેર્સને આપો પોર્ટફોલિયોમાં સ્થાન
અમદાવાદઃ ઘણીવાર જૂના જમાનાના શેર ઇન્વેસ્ટર મળી જાય તો વાતો કરતાં હોય કે, મેં તો હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ, ગ્લેક્સો સ્મીથલાઇન જેવી કંપનીઓના આઇપીઓમાં લાગેલા શેર્સ ઉપર મળેલાં ડિવિડન્ડ, રાઇટ્સ, બોનસ ઇશ્યૂમાંથી મારાં ચાર સંતાનોના મેરેજ પણ કર્યા અને વર્ષે તગડું ડિવિડન્ડ મળે છે જે મારાં પેન્શન જેટલું થઇ જાય છે. આધુનિક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં આ વાત…
Indian Equities Pre Open Update
Indian equities are expected to open with tepid note on lack of cues from western markets as U.S. markets were shut yesterday. Global Peers Update: Asia shares mostly were shown mixed performance despite the better than expected Beijing’s fourth-quarter economic data, although investor sentiment about China’s rebound remained positive even as the global economy edges…
NIFTY OUTLOK: SUPPRT 17816- 17737, RESISTANCE 18102- 18129
અમદાવાદઃ સોમવારે સપ્તાહની શરૂઆત પોઝિટિવ ગ્લોબલ સમાચારો સાથે થઇ હતી. પરંતુ ભારતીય શેરબજારો તેને પચાવી શક્યા નહોતા. છેલ્લે 62 પોઇન્ટની નરમાઇ સાથે નિફ્ટી 17895 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું છે. જે દર્શાવે છે કે માર્કેટમાં આકસ્મિક નેગેટિવ સમાચારોને બાદ કરતાં ખરાબીનું કોઇ મોટું કારણ હાલ…
સિલેક્ટેડ PSU બેન્ક શેર્સમાં 4- 7% ઉછાળો
અમદાવાદઃ આગામી નાણાકીય વર્ષ 2025 સુધીમાં ટોચની પીએસયુ બેન્ક્સ 14-23 ટકાના દરે ગ્રોથ કરશે અને તેમના શેર્સમાં સારી એવી વૃદ્ધિ જોવા મળે તેવો રિસર્ચ રિપોર્ટ એક બ્રોકરેજ હાઉસે પ્રગટ કર્યો છે. તેના અનુસંધાનમાં આજે સેન્ટ્રલ બેન્ક 4.89 ટકા, આઇઓબી 7.32 ટકા, મહારાષ્ટ્ર બેન્ક 4.26 ટકા, પીએનબી 3.7 ટકા, પીએસબી 4.94 ટકા, યુકો બેન્ક 8.32 ટકા…
SBIN, BOB અને CBK 2025 સુધીમાં આકર્ષક વૃદ્ધિના માર્ગે
અમદાવાદઃ SBIN, BOB અને CBK સહિત ટોચની 7 PSU બેન્ક્સ FY25માં 1.3 લાખ કરોડનો નેટ પ્રોફીટ નોંધાવે તેવી શક્યતા છે. તેની સામે આ બેન્કોએ FY18માં રૂ. 594 અબજની ખોટ નોંધાવી હતી. તે જોતાં એવું કહી શકાય કે, આ બેન્કોનો RoA/RoE અનુક્રમે 0.9%/14.2% થઈ જશે. સાતેય બેન્કો FY22-25E 14-19% ની સરખામણીમાં 12-23% રેન્જમાં ઊંચી વૃદ્ધિ હાંસલ…
NIFTY OUTLOOK: SUPPORT 17821- 17685, RESISTANCE 18046- 18135
અમદાવાદઃ વૈશ્વિક શેરબજારો સાધારણ ગ્રીનમાં રહ્યા છે. પરંતુ ભારતીય શેરબજારો હજી અવઢવની સ્થિતિમાં છે. શૂક્રવારે નિફ્ટીએ મજબૂત સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 98 પોઇન્ટના સિમિત સુધારા સાથે 17957 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો વીકલી ચાર્ટ ઉપર નિફ્ટીએ બુલિશ હરામી ક્રોસ પેટર્ન રચી…
JANUARY: 10માંથી 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સ સુધર્યો
અમદાવાદઃ નવા કેલેન્ડર વર્ષ 2023ના જાન્યુઆરી માસના કુલ 10 ટ્રેડિંગ સેશન્સમાંથી માત્ર 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં જાન્યુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 907 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. Date Close 2/01/2023 61,167.79 3/01/2023 61,294.20 4/01/2023 60,657.45 5/01/2023 60,353.27 6/01/2023 59,900.37 9/01/2023 60,747.31 10/01/2023 60,115.48 11/01/2023 60,105.50 12/01/2023 59,958.03 13/01/2023 60,261.18 સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં…
