ડ્રીમફોલ્ક્સ સર્વિસિસનો આઇપીઓ 24 ઓગસ્ટે ખુલશેઃ પ્રાઇસબેન્ડ 308- 326

અમદાવાદ: ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખૂલી રહ્યો છે. કંપનીએ ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી કરી છે. બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વેચાણ…

Read More

મંગળવારે પણ ગેપ અપ- ડાઉનની કન્ડિશનમાં ભારતીય શેરબજારો

અમદાવાદઃ મંગળવારે અપેક્ષા અનુસાર ભારતીય શેરબજારો ગેપડાઉન સાથે ખુલ્યા છે અને સવારે 9.26 કલાકની સ્થિતિ અનુસાર સેન્સેક્સ 133 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટના ગેપડાઉનથી ચાલી રહ્યા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં સેન્સેક્સ 20 પોઇન્ટ અપ થયા બાદ ફરી 42 પોઇન્ટ ડાઉન થયો હતો. આમ વોલેટિલિટિ વચ્ચે માર્કેટ્સ અથડાઇ રહ્યા હતા.ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના તીવ્ર વ્યાજ-દર…

Read More

નિફ્ટીએ 17500ની સાયકોલોજિકલ સપાટી તોડી, સેન્સેક્સ – 872 પોઇન્ટ

સેન્સેક્સનો છ દિવસનો સુધારો બે દિવસમાં ધોવાયો, રોકાણકારોની મૂડીમાં 6.58 લાખ કરોડનું ધોવાણ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની ભીતિ તેમજ વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારોમાં ફરી પાછી વોલેટિલિટી વધી છે. સેન્સેક્સમાં છ દિવસનો સુધારો બે દિવસમાં ધોવાતાં રોકાણકારોની મૂડી 6.58 લાખ કરોડ ઘટી છે. ગુરૂવારે બીએસઈ ખાતે કુલ માર્કેટ કેપ 280.53 લાખ કરોડની સર્વોચ્ચ…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17649- 17539, RESISTANCE 17930- 18102

NIFTY 17758 BANK NIFTY 38986 IN FOCUS S-1 17649 S-1 38637 RKFORGE S-2 17539 S-2 38237 GODREJCP R-1 17930 R-1 39547 HINDALCO R-2 18102 R-2 40109 SBILFIE શુક્રવારે નિફ્ટીએ 17992નું લેવલ ટચ કરવા સાથે સ્થિર ચાલ નોંધાવી હતી. પરંતુ છેલ્લે 198 પોઇન્ટના ઘટાડા સાથે 17758 પોઇન્ટના લેવલે બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે…

Read More

અદાણી પાવર 2015ના 19.65ના તળિયેથી 2098% વધી 412ની ટોચે

અમદાવાદઃ અદાણી પાવર લિમિટેડના શેરમાં છેલ્લા આઠ વર્ષમાં રૂ. 19.65ની બોટમથી 2098 ટકા (20 ગણા ઉછાળા સાથે)ના ઉછાળા સાથે રૂ. 412ની સર્વોચ્ચ સપાટી નોંધાઇ છે. એટલુંજ નહિં આ વર્ષે આ શેરમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઇ છે. જેના કારણે રોકાણકારોની મૂડીમાં જંગી વધારો થયો છે. એટલુંજ નહિં, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપની માર્કેટ કેપિટલાઇઝેશની દ્રષ્ટિએ સરકારી…

Read More

BSE Mcap રૂ. 280.50 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ

જોકે શુક્રવારે જોવા મળેલા 652 પોઇન્ટના કરેક્શનમાં રૂ. 2.72 લાખ કરોડનો ઘટાડો અમદાવાદઃ BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું Mcap સળંગ 5 દિવસની સુધારાની ચાલના અંતે ગુરુવારે રૂ. 280.50 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. અગાઉ તા. 17 જાન્યુઆરીના રોજ Mcap રૂ. 28.02 લાખ કરોડની ટોચે હતું. જોકે, BSE સેન્સેક્સે હજી તેની 62245 પોઇન્ટની સર્વોચ્ચ અને…

Read More

12 ટકાથી વધુ નોકરીયાતો પ્રમોશન માટે નોકરી બદલવા ઇચ્છે છે

30 ટકાથી વધુ યુવા કર્મચારીઓ નોકરી બદલવાના મૂડમાં: PWC સર્વે વધુ સારા પગાર, તક અને કામ કરવાની પદ્ધતિ બદલવા માટે યુવાનો સજ્જ 34 ટકા નોકરીયાતો માને છે કે, તાત્કાલિક નોકરી બદલવી જોઇએ તેની સામે વૈશ્વિક 19 ટકા નોકરી બદલવા ઇચ્છે છે 37 ટકા યુવા નોકરીયાતો માને છે કે, તેઓ આગામી 12 માસમાં તો નોકરી બદલી…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17883-17809, RESISTANCE 17999- 18042

NIFTY-50 સતત આઠમાં દિવસે નોમિનલ સુધારા સાથે ચાર માસની ટોચે પહોંચ્યો છે. સેક્ટોરલ્સમાં ટોન મિક્સ રહેવા છતાં ઓવરઓલ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ જોવા મળ્યો છે. શુક્રવારે માર્કેટમાં 18000 આસપાસ એકાદ હર્ડલની શક્યતા જણાય છે. પરંતુ એકવાર તે ક્રોસ થઇ જાય તો ઝડપથી 18350 સુધી નિફ્ટી સુધરી શકે છે. ડે-ટ્રેડિંગ રેન્જઃ SUPPORT 17883-17809, RESISTANCE 17999- 18042 BANK…

Read More