અમદાવાદ, 28 ડિસેમ્બર

વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડહાઉસ તરફથી સ્ટોક્સ ખરીદી/વેચાણ/હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમાં…

ગોદરેજ સીપી, સીઇએસસી, લ્યુપિન, ફોર્ટિસ, ફાઇનસ્ટાર, આઇસીઆઇસીઆઇ બેન્ક, એમ્ફેસિસ, મઝગાંવ ડોક્સ, આઇઆરએફસી, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, સેઇલ, બોશ, એસબીઆઇ વગેરે

નો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે વિગતો અત્રે રજૂ કરીએ છીએ.

Philip Cap on Godrej CP: Maintain Buy on Company, raise target price at Rs 1350 (Positive)

Antique on CESC: Maintain Buy on Company, raise target price at Rs 150 (Positive)

Spark on Lupin: Upgrade to Buy on Company, raise target price at Rs 1440 (Positive)

DAM on Fortis: Maintain Buy on Company, target price at Rs 452 (Positive)

DAM on Fine Star: Initiate Buy on Company, target price at Rs 1000 (Positive)

DAM on ICICI Bank: Maintain Buy on Bank, target price at Rs 1225 (Positive)

Citi on MPhasis: Maintain Sell on Company, target price at Rs 2080 (Neutral)

MS on Aarti Ind: Maintain Overweight on Company, target price at Rs 575 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)