આ સપ્તાહે 3 આઈપીઓનું લિસ્ટિંગ અને એક ઈશ્યૂ લોન્ચ થશે, જાણો કેવો રહેશે ટ્રેન્ડ

અમદાવાદ, 12 મેઃ એપ્રિલ માસમાં આઈપીઓ માર્કેટમાં શુષ્ક માહોલ સર્જાયા બાદ મેના પ્રથમ સપ્તાહમાં 3 આઈપીઓ ખૂલ્યા હતા. જેનું લિસ્ટિંગ આ સપ્તાહે થશે. તદુપરાંત મેઈન બોર્ડ ખાતે વધુ એક આઈપીઓ ઈશ્યૂ લોન્ચ થઈ રહ્યો છે. આઈપીઓ ઈશ્યૂઃ ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ રૂ. 258-272ના પ્રાઈસ બેન્ડ પર રૂ. 2614.65 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. ઈશ્યૂ…

Read More

IPO: Bharti Hexaconનો આઈપીઓ બીજા દિવસે અત્યારસુધીમાં 56 ટકા જ ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યા

અમદાવાદ, 4 એપ્રિલઃ ભારતી હેક્સાકોનનો આઈપીઓ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ આજે બીજા દિવસે પણ શુષ્ક જોવા મળ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં ભારતી હેક્સાકોનનો આઈપીઓ ઈશ્યૂ કુલ 56 ટકા જ ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 88 ટકા, એનઆઈઆઈએ 87 ટકા અને ક્યુઆઈબીએ 29 ટકા અરજી કરી છે. બીજી બાજુ ગ્રે માર્કેટમાં ભારતી હેક્સાકોનની માગ વધી છે….

Read More

IPO Tips: Bharti Hexacomનો આઈપીઓ આજે ખૂલ્યો, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોની સલાહ

અમદાવાદ, 3 એપ્રિલઃ ભારતી હેક્સાકોમનો રૂ. 4275 કરોડનો આઈપીઓ આજે રોકાણ અર્થે ખૂલ્યો છે. 3થી 5 એપ્રિલ સુધી ચાલનારા આ ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. 542-570 છે. જેનો માર્કેટ લોટ 26 શેર્સ માટે રૂ. 14820નું રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ તેના ગુણાંકમાં રિટેલ રોકાણકાર 2 લાખ સુધી રોકાણ કરી શકશે. ઈશ્યૂ સંપૂર્ણપણે 75000000 ઈક્વિટી શેર્સની ઓફર ફોર…

Read More

IPO Listing: પોપ્યુલર વ્હિકલ્સનો આઈપીઓ 1 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, શું શેર હોલ્ડ કરવા જોઈએ કે વેચવા?

અમદાવાદ, 19 માર્ચઃ પ્રાઈમરી માર્કેટનો સતત ચોથો આઈપીઓ આજે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. પોપ્યુલર વ્હિકલ્સે બીએસઈ ખાતે આજે રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ સામે 1.02 ટકા ડિસ્કાઉન્ટે 292ના સર્વોચ્ચ સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. 12.18 વાગ્યે શેર 5.56 ટકા ઘટાડે 278.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 262.90 થયો હતો. પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિમિટેડે (Popular Vehicles…

Read More

Krystal Integrated Services IPO: બે દિવસમાં 72 ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં 5 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 15 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના સતત 3 આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ પર હાલ વિરામ લીધો હોય તેવુ જણાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સક્રાઈબ થતાં આઈપીઓ પર બ્રેક વાગી છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ ઈશ્યૂ આજે બીજા દિવસે 72 ટકા ભરાયો છે. જેનો ક્યુઆઈબી પોર્શન 57 ટકા અને…

Read More

IPO Listing: પ્રાઈમરી માર્કેટમાં સતત ત્રીજા આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, Gopal Snacks IPOનું 13 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ

અમદાવાદ, 14 માર્ચઃ સેકેન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટના સતત ત્રીજા આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવ્યું છે. આરકે સ્વામી, જેજી કેમિકલ્સ બાદ આજે ગોપાલ સ્નેક્સના આઈપીઓએ 12.72 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 401ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 350ના સ્તરે લિસ્ટેડ થયા બાદ તુરંત ઘટી 342ની બોટમ નોંધાવી હતી. જો…

Read More

R K Swamy Ltd IPOનું નિરાશાજનક લિસ્ટિંગ, રોકાણકારોને શેરદીઠ રૂ. 3.50નું નુકસાન

અમદાવાદ, 12 માર્ચઃ આરકે સ્વામી લિ.એ આજે મેઈન બોર્ડ ખાતે 12.50 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આરકે સ્વામીનો આઈપીઓ બીએસઈ ખાતે રૂ. 288ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.50 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 252ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જે બાદમાં ઉંચામાં રૂ. 284.50 સુધીના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શક્યો હતો. આ સ્તર સામે પણ રોકાણકારોને…

Read More

IPO This Week: મેઈન બોર્ડ ખાતે પોપ્યુલર વ્હિકલ્સ અને ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડનો ઈશ્યૂ, ગોપાલ સ્નેક્સમાં અરજી કરવાની છેલ્લી તક

અમદાવાદ, 10 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં મેઈન બોર્ડ ખાતે આગામી સપ્તાહે વધુ બે આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે. જેમાં પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિ.નો રૂ. 601.50 કરોડ, જ્યારે ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝ લિ.નો ઈશ્યૂ સમાવિષ્ટ છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે હજી પ્રાઈસ બેન્ડ જારી કરી નથી. બીજી બાજુ ગોપાલ સ્નેક્સના આઈપીઓમાં રોકાણ કરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ઈશ્યૂ…

Read More