અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરવાની સાથે સાથે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર રહેતાં 19600 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ગુમાવી છે. જે દિવસની લોઅર સપાટી પણ રહી હતી. નિફ્ટી માટે હવે 100 દિવસીય એવરેજ ચાર્ટ જોતાં 19200 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણાય. ઉપરમાં રેઝિસ્ટન્સ લેવલ 19800થી ઘટી 19700 પોઇન્ટની સપાટીએ સરક્યું હોવાનું જણાય છે. બ્રોડર માર્કેટ સેન્ટિમેન્ટ નબળું જણાય છે. મિડકેપ્સ- સ્મોલકેપ્સમાં કરેક્શન વધે તેવી સંભાવના રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

બેન્ક નિફ્ટી સપોર્ટ 44114- 43927, રેઝિસ્ટન્સ 44622- 44944

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)