શેરબજારમાં સેન્સેક્સ 1500 પોઇન્ટ તૂટીને 80 હજારની નીચે અને નિફ્ટી 24,700 ની સપાટી પર
અમદાવાદ,2 માર્ચ: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટ (1.80%) થી વધુના ઘટાડા સાથે 79,800ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ અંદાજે 450 પોઇન્ટ (1.80%)નો ઘટાડો છે, તે 24,700ના સ્તર પર છે. ક્રૂડ ઓઇલ 10% વધીને 79 ડોલર પર પહોંચ્યું ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીના કારણે…
