માર્કેટ લેન્સઃ NIFTY માટે 25000નું લેવલ જાળવવું જરૂરીઃ સપોર્ટ 25049- 24991, રેઝિસ્ટન્સ 25149- 25280
ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ તેજીવાળા લોકો માટે અનુકૂળ રહ્યા છે. જેમાં હાયર હાઇ બોટમ પેટર્ન ચાલુ રહેવા સાથે જો NIFTY નિર્ણાયક રીતે ટેકનિકલ રેઝિસ્ટન્સને પાર કરે છે, તો નિષ્ણાતોના મતે, 25,400-25,500 લેવલ્સ જોવાના રહેશે. 25,000-24,900 ઝોન સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે. Stocks to Watch: Titan, GodrejConsumer, KeystoneRealtors, TataMotors, Shringar, SaatvikGreen, AnantRaj, CCI,…
