લીપફ્રોગ એન્જિનિયરિંગ સર્વિસિસનો ₹88.51 કરોડનો 17 જૂને ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.21-23
ઇશ્યૂ ખૂલશે 17 જૂન ઇશ્યૂ બંધ થશે 19 જૂન ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.21-23 લિસ્ટિંગ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઇશ્યૂ સાઇઝ રૂ. 88.51 કરોડ ઓએફએસ રૂ. 8.91 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 79.60 કરોડ અમદાવાદ, 12 જૂન 2026: લીપફ્રોગ એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ (“LESL”), જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શન સિસ્ટમ્સ તેમજ મોડ્યુલર સબસ્ટેશન…
