AXIS MUTUAL FUNDના NIFTY ઈન્ડેક્સ ફંડ્સમાં મજબૂત વૃદ્ધિ
Ahmedabad, March 27: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી માર્કેટના મુખ્ય સેગમેન્ટમાં પારદર્શક, ઓછા ખર્ચે અને નિયમ આધારિત એક્સપોઝર પ્રદાન કરવા માટે સજ્જ ઈન્ડેક્સ સોલ્યુશન્સના સ્યુટ દ્વારા ભારતના પેસિવ રોકાણ ક્ષેત્રે તેની હાજરી મજબૂતપણે વધારી રહ્યું છે. રોકાણકારોની સરળ રોકાણ માળખા માટે વધતી માગ સાથે ફંડ હાઉસની ઈન્ડેક્સ ઓફરિંગ માર્કેટ લીડરશીપ, સંભવિત વૃદ્ધિ ધરાવતી લાર્જકેપ્સ અને વિવિધ…
