Skip to content
October 9, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Entertainment
FLASH NEWS
Morning Commentary: OpenAI Revenue Shortfall Hits AI and Chip Stocks 01
October 9, 2026October 9, 2026
02
Business
Elections Politics Sentiment
માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટી 112 પોન્ટ પ્લસ, પરંતુ નિફ્ટીમાં શરૂઆતી સુધારો છેતરામણો હોઇ શકે
03
Business
Elections Politics Sentiment
TCS Q2 પરિણામો: ચોખ્ખો નફો 4% વધી ₹13884 કરોડ
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
સિટીએ ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતીય કંપનીઓને આશરે US$16bn ફંડ ઊભું કરવામાં મદદ કરી
05
કોમોડિટી
કોર્પોરેટ ન્યૂઝ
સરસવ સંકલ્પથી પુનર્જીવિત કૃષિ પદ્ધતિ આધારિત સરસવની ખેતીને પ્રોત્સાહન
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • કોર્પોરેટ ન્યૂઝ
  • Q2 Results: HCL Techનો ચોખ્ખો નફો 9.92% વધ્યો, શેરદીઠ રૂ. 10 ડિવિડન્ડ જાહેર
  • કોર્પોરેટ ન્યૂઝ

Q2 Results: HCL Techનો ચોખ્ખો નફો 9.92% વધ્યો, શેરદીઠ રૂ. 10 ડિવિડન્ડ જાહેર

businessgujaratOctober 12, 2023October 12, 202301 mins

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ભારતની ત્રીજી સૌથી મોટી IT સર્વિસ ફર્મ HCLTech એ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 9.92 ટકા (YoY) વૃદ્ધિ નોંધાવી હતી. મજબૂત સોદાને કારણે ત્રિમાસિક ધોરણે ચોખ્ખો નફો 8.55 ટકા વધ્યો હતો.

Q2FY24માં ચોખ્ખો નફો રૂ. 3,833 કરોડ થયો હતો. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 3489 કરોડ હતો. ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ આવક 8 ટકા વધીને 26,672 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જે FY23ના Q2માં 24,686 કરોડ હતી.

પરિણામોના પગલે 12 ઓક્ટોબરે HCL Techનો શેર BSE પર 1.74 ટકા ઘટીને રૂ. 1,224.05 પર બંધ રહ્યો હતો.

ડિવિન્ડઃ HCL Techના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીએ રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા શેર પર રૂ. 12 પેટે વચગાળાનુ ડિવિડન્ડ જારી કર્યું છે. જેની રેકોર્ડ તારીખ 20 ઓક્ટોબર નિર્ધારિત કરી છે. ડિવિન્ડની ચૂકવણી 31 ઓક્ટોબરે કરશે.

ભરતીનું પ્રમાણ ઘટ્યું, 2024માં 10 હજાર ફ્રેશરની ભરતી

HCL Tech ના સીએમડી વિજયકુમારે જણાવ્યું હતું કે, 2024 સુધીમાં કંપની 10 હજાર ફ્રેશર્સની ભરતી કરશે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ કુલ 3630 ફ્રેશર્સની ભરતી હતી. જે અગાઉના ત્રિમાસિકમાં 1597 ભરતી સામે વધી છે. કંપનીમાં કુલ 221139 કર્મચારીઓ કાર્યરત છે. જો કે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બિઝનેસ પડકારો વચ્ચે ઓપરેટિંગ માર્જિનને જાળવી રાખવા પર ફોકસ કરતાં ભરતી પ્રક્રિયા મંદ રહી હતી.

Tagged: corporate news HCL Share price HCL tech Earnings HCL TEch stock HCL Technology Results IT Firm Profits Q2 Results

Post navigation

Previous: Infosysએ શેરદીઠ રૂ. 18 પેટે ડિવિડન્ડ જારી કર્યું, નફો નજીવો 3.2 ટકા વધ્યો
Next: પ્રિમિયર પોલિફિલ્મનો શેર અઠવાડિયામાં 45 ટકા ઊછળ્યો, કંપનીએ BSE પાસે માગી તપાસ

Related News

Morning Commentary: OpenAI Revenue Shortfall Hits AI and Chip Stocks

BUSINESSGUJARAT.INOctober 9, 2026October 9, 2026 0

માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટી 112 પોન્ટ પ્લસ, પરંતુ નિફ્ટીમાં શરૂઆતી સુધારો છેતરામણો હોઇ શકે

BUSINESSGUJARAT.INOctober 9, 2026October 9, 2026 0

Share Market

  • Morning Commentary: OpenAI Revenue Shortfall Hits AI and Chip Stocks
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 9, 2026
  • માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટી 112 પોન્ટ પ્લસ, પરંતુ નિફ્ટીમાં શરૂઆતી સુધારો છેતરામણો હોઇ શકે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 9, 2026
  • TCS Q2 પરિણામો: ચોખ્ખો નફો 4% વધી ₹13884 કરોડ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 8, 2026
  • સિટીએ ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતીય કંપનીઓને આશરે US$16bn ફંડ ઊભું કરવામાં મદદ કરી
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 8, 2026

IPO

  • HD ફાયર પ્રોટેક્ટનો IPO તા. 13 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 258- 271
    In Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • IRDAI કમિશન કેપ પ્રસ્તાવ: એજન્ટ ફેડરેશન એજન્ટની કમાણી માટે રક્ષણ માંગે છે
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Fertilizers & Agricultural Chemicals: Weak monsoon, weaker offtake; soft earnings
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • Morning Commentary: OpenAI Revenue Shortfall Hits AI and Chip Stocks
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટી 112 પોન્ટ પ્લસ, પરંતુ નિફ્ટીમાં શરૂઆતી સુધારો છેતરામણો હોઇ શકે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • TCS Q2 પરિણામો: ચોખ્ખો નફો 4% વધી ₹13884 કરોડ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • સરસવ સંકલ્પથી પુનર્જીવિત કૃષિ પદ્ધતિ આધારિત સરસવની ખેતીને પ્રોત્સાહન
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • Metals & Mining: Flat steel to outperform long steel: Quarterly Preview
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Morning Commentary: OpenAI Revenue Shortfall Hits AI and Chip Stocks
  • માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટી 112 પોન્ટ પ્લસ, પરંતુ નિફ્ટીમાં શરૂઆતી સુધારો છેતરામણો હોઇ શકે
  • TCS Q2 પરિણામો: ચોખ્ખો નફો 4% વધી ₹13884 કરોડ
  • સિટીએ ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતીય કંપનીઓને આશરે US$16bn ફંડ ઊભું કરવામાં મદદ કરી
  • સરસવ સંકલ્પથી પુનર્જીવિત કૃષિ પદ્ધતિ આધારિત સરસવની ખેતીને પ્રોત્સાહન
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US