રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ Q2 માટે આવકો 6.4% વૃદ્ધિ સાથે ₹ 91,716 કરોડ નોંધાવી
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ બીજા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત (કન્સોલિડેટેડ) ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 6.4%ના વધારા સાથે ₹ 91,716 કરોડ નોંધાવવા સાથે ત્રિમાસિક EBITDA 7.8% ના EBITDA માર્જિન સાથે ₹ 6,228 કરોડ નોંધાવી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા સ્ટોર્સ અને…
