વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સે બોન્ડધારકોને 869 મિલિયન ડોલરની ચૂકવણી કરી
મુંબઇ, 11 ઓક્ટોબરઃ વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ 2 પીએલસીએ (વીઆરએફ) 2027 અને 2028માં પાકતા 13.875 ટકા બોન્ડ્સનું હોલ્ડિંગ ધરાવતા બોન્ડધારકોને 869 મિલિયન ડોલર ચૂકવ્યા છે. સિંગાપોર એક્સચેન્જમાં કંપનીના વિવિધ ફાઇલિંગ મુજબ આ ચૂકવણીઓ ઓક્ટોબરમાં વિવિધ તબક્કામાં કરવામાં આવી હતી. 2027માં પાકનારા 13.875 ટકા બોન્ડ્સ માટે કંપનીએ 470 મિલિયન ડોલર ચૂકવ્યા છેContinue Reading








