એજિયસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે ગિફ્ટ સિટીનો મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન ‘ઑરમ એડવાન્ટેજ’ લોન્ચ કર્યો
મુંબઈ, 10 ઓક્ટોબર 2026: ખાનગી જીવન વીમા કંપનીઓમાંની એક એજિયસ ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સે (AFLI) ‘ઑરમ એડવાન્ટેજ પ્લાન’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ગિફ્ટ સિટીમાં જીવન વીમા કંપની દ્વારા રજૂ કરવામાં આવેલો પ્રથમ મલ્ટી-કરન્સી લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ગ્રાહકો અમેરિકન ડોલર, યુરો અથવા પાઉન્ડમાં રોકાણ કરી શકશે અને તેની સાથે લાઇફ ઇન્શ્યોરન્સ સુરક્ષા પણ મેળવી…
