MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં પ્રત્યાઘાતી સુધારો
નેચરલ ગેસ, કોટન, રબરના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ મેન્થા તેલ નરમ એમસીએક્સ ખાતે બુધવારે સોના-ચાંદી, ક્રૂડ સહિતના કેટલાંક વાયદાઓમાં પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. જોકે મેન્થા તેલમાં નરમાઇનો ટોન રહ્યો હતો. સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,449ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,780 અને નીચામાં રૂ.50,322 ના મથાળે અથડાઈ, રૂ.165 વધી રૂ.50,751ના ભાવે પહોંચ્યો…
