NCDEX DAILY REPORT: ઇસબગુલમાં ઉપલી સર્કિટ, ગુવાર કોમ્પ્લેક્ષ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા
મુંબઇ, ૨૧ એપ્રિલ: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં લેવાલીનાં જુવાળ વચ્ચે હાજર બજારોની સાથે વાયદા પણ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૮૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ઇસબગુલનાં…
