Mazagon Dock શેર 8% ઉછળ્યો

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ  PSU Mazagon Dock શેરના ભાવમાં 18 ઓક્ટોબરે 8 ટકાનો ઉછાળો આવ્યો હતો કારણ કે કંપનીએ 22 ઓક્ટોબર મંગળવારે તેની બોર્ડ મીટિંગમાં સ્ટોક વિભાજન અને વચગાળાના ડિવિડન્ડ પર વિચારણા કરવાની જાહેરાત કરી હતી. Mazagon Dock ના દરેક સ્ટોકની વર્તમાન ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને તે કંપનીના ઈતિહાસમાં પ્રથમ સ્ટોક સ્પ્લિટ પણ હશે. સ્ટોક…

Read More

Wipro નો Q2 નફો 21% વધીને રૂ. 3,209 કરોડ, 1: 1 bonus

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ વિપ્રો લિમિટેડે 17 ઓક્ટોબરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વધીને રૂ. 3,209 કરોડની જાહેરાત કરી હતી જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 2,646 કરોડ હતી. આઇટી અગ્રણીએ 1:1 ના પ્રમાણમાં બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક 1% ઘટીને રૂ. 22,302 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ માટે USD 500 મિલિયન ની પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી

અમદાવાદ, 18 ઓક્ટોબર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ એકંદરે  AELના 1 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક  ઇક્વિટી શેરનું ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) સફળતાપૂર્વક સંપ્પન કરી લગભગ રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) એકત્ર કર્યા છે. આ ભરણા અંતર્ગત QIP દ્વારા કુલ 1,41,79,608 ઇક્વિટી શેર ઇક્વિટી શેર દીઠ ₹2,962ના ઇશ્યૂ ભાવે ફાળવવામાં આવ્યા છે. 9 ઑક્ટોબર 2024ના રોજ…

Read More

અદાણી જૂથમાં રાકાણકારોનો વિશ્વાસ વધ્યો, પાર્ટનર્સે મન મૂકીને રોકાણ કર્યું

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ અદાણી ગ્રૂપ પર રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેનું રોકાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝ અને GQG પાર્ટનર્સે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સામૂહિક રીતે ₹. 19,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતુ. શેરબજારની સતત ઉથલપાથલ વચ્ચે મન મૂકીને કરાયેલુ આ રોકાણ અદાણી સમૂહની ભાવિ વૃદ્ધિમાં…

Read More

CSB Bank એ MSME માટે ટર્બો લોન લોંચ કર્યું

મુંબઇ,18 ઓક્ટોબર, 2024: MSME ને તેમની વૃદ્ધિની સફરને વેગ આપવામાં મદદરૂપ બનવાની કટીબદ્ધતાના ભાગરૂપે ખાનગીક્ષેત્રના ધિરાણકર્તા CSB Bank એ નવી લોન ઓફરિંગ એસએમઇ ટર્બો લોનની રજૂઆત કરી છે. આ સરળ લોન-સોલ્યુશન પ્રોડક્ટ દ્વારા સીએસબી બેંક વિવિધ ક્ષેત્રોની એમએસએમઇ માટે ઝડપી, સમસ્યા-મુક્ત ધિરાણની ઉપલબ્ધતાનો ઉદ્દેશ્ય ધરાવે છે. એસએમઇ ટર્બો લોનની મુખ્ય વિશેષતાઓ: રૂ. 5 કરોડ સુધીની…

Read More

Waaree Energiesનો IPO 21 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 1427-1503

અમદાવાદ, 17 ઓક્ટોબર, 2024 – વારી એનર્જીસ લિમિટેડ  સોમવાર 21 ઓક્ટોબર, 2024ના રોજ ઇક્વિટી શેર્સનો આઈપીઓ (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખ 18 ઓક્ટોબર, 2024ના છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 23 ઓક્ટોબર, 2024 છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 1,427થી રૂ. 1,503 નક્કી કરવામાં આવ્યો છે….

Read More

L&t Technology services એ બીજા ક્વાર્ટરમાં 8 ટકા વૃદ્ધિ નોંધાવી

મુંબઇ, 17 ઓક્ટોબરઃ એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી સેવાઓમાં વિશ્વભરમાં અગ્રણી એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસ લિમિટેડ (BSE: 540115, NSE: LTTS)એ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા બીજા ક્વાર્ટર માટે તેના પરિણામોની જાહેરાત કરી છે.આ ક્વાર્ટરમાં એલટીટીએસે બે 20 મિલિયન ડોલર અને ચાર 10 મિલિયન ડોલર ટીસીવી ડીલ મેળવી છે. આ ઉપરાંત કંપનીએ સસ્ટેનેબિલિટીમાં બે નોંધપાત્ર એમ્પેનલમેન્ટ એગ્રીમેન્ટ્સ જીત્યાં…

Read More

નેસ્લેનો Q2 ચોખ્ખો નફો ઘટી રૂ. 899 કરોડ

મુંબઇ, 17 ઓક્ટોબરઃ નેસ્લે ઈન્ડિયાનો FY25 Q2 માટે ચોખ્ખો નફો અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરના રૂ. 908 કરોડથી નજીવો ઘટીને રૂ. 899 કરોડ નોંધાયો છે. કંપનીની Q2FY25 માટે કામગીરીમાંથી આવક રૂ. 5,104 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 5,037 કરોડ હતી, જેમાં 1.3 ટકાનો વધારો થયો છે. ટોચના બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, કંપનીએ ગયા વર્ષના…

Read More