વિવાન્ઝા બાયોસાયન્સિસનો નફો પ્રથમ નવ માસમાં આવકો બમણાથી વધી રૂ. 23.50 કરોડ થઈ

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત વિવાન્ઝા બાયોસાયન્સિસ લિ.એ ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે ઉત્કૃષ્ટ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના માટે રૂ. 23.49 કરોડની કન્સોલિડેટેડ કુલ આવકો નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 137 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. ગયા…

Read More

વીરહેલ્થ કેર વિસ્તરણ પ્રોજેક્ટના ફંડિંગ માટે રાઈટ ઈશ્યૂ લાવશે, શેરદીઠ 2 શેર ઓફર કરશે

મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ બ્રાન્ડ આયુવીર હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની અગ્રણી પ્રવાઇડર વીરહેલ્થ કેર લિમિટેડે રૂ. 33 કરોડના સૂચિત રોકાણ સાથે તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી છે. આ રોકાણમાં જમીન હસ્તાંતરણ, બિલ્ડિંગના નિર્માણ, પ્લાન્ટ તથા મશીનરી ખરીદવા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સહિત વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. આ વિસ્તરણ…

Read More

ઇફ્કો વિશ્વમાં ફરીથી પ્રથમ નંબરની સહકારી સંસ્થા બની

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ(ઇફ્કો)ને વિશ્વમાં ટોચની 300 સહકારી સંસ્થાઓમાં ફરી એક વખત નંબર વન સહકારી સંસ્થા તરીકેનું સ્થાન મળ્યું છે અને ગયા વર્ષની સ્થિતિ તેણે જાળવી રાખી છે. આ રેન્કિંગ માથા દીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) પર ટર્નઓવરના રેશિયો પર આધારિત છે. તે દેશના જીડીપી તથા આર્થિક વિકાસમાં ઇફ્કોના જે…

Read More

ગ્લોબ ટેક્સટાઈલ રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ.૪૯ કરોડ એકત્ર કરશે

રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે ૬ માર્ચ ઇશ્યૂ સાઇઝ 151141500 શેર્સ ઇશ્યૂ પ્રાઇસ રૂ.3 ઇસ્યૂ સાઇઝ રૂ. 49 કરોડ  અમદાવાદ, 23 ફેબ્રુઆરી: ગ્લોબ ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિમિટેડ (એનએસઇ: ગ્લોબ) ને એનએસઇ તરફથી ૧૫,૧૧,૪૧,૫૦૦ ઈક્વિટી શેરના પ્રસ્તાવિત રાઈટ ઈશ્યુ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ભાવિન પરીખ, ગ્લોબ ટેક્સટાઈલ (ઈન્ડિયા) લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના જણાવ્યા મુજબ રાઇટ્સ ઇશ્યૂમાંથી આવકની વ્યૂહાત્મક…

Read More

GMDC બોર્ડે રૂ. 3041 કરોડના મૂડી ખર્ચને મંજૂરી આપી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી: GMDCએ નાણાકીય વર્ષ 2025 માટે 3,041 કરોડ રૂપિયાના મૂડી ખર્ચને બોર્ડની મંજૂરી આપી છે.  નવા લિગ્નાઈટ પ્રોજેક્ટ્સ માટે 1,138 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક ફાળવણી સાથે, GMDC હાલના લિગ્નાઈટ પ્રોજેક્ટ્સના વિકાસમાં મદદરૂપ થશે જ્યારે નવા કાર્યોના વિકાસને પણ સરળ બનાવશે. GMDCએ ઓડિશામાં ફાળવવામાં આવેલા કોલ બ્લોકની કામગીરીને ઝડપી બનાવવા માટે 629 કરોડ રૂપિયા ફાળવ્યા…

Read More

STOCKS IN NEWS: HCLTECHNOLOGIES, IRCTC, RELIANCE, BHARTIAIRTEL, SONABLW, BAJAJAUTO

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ HCL ટેક્નોલોજીસ: કંપની કસ્ટમાઈઝ્ડ સિલિકોન સોલ્યુશન્સ સહ-વિકાસ કરવા માટે ઈન્ટેલ ફાઉન્ડ્રી સાથે લાંબા સમયથી ચાલતા સહયોગને વિસ્તૃત કરે છે. (POSITIVE) સાલ્ઝર: કંપનીએ જાહેરાત કરી કે તે કોઈમ્બતુરમાં સ્માર્ટ મીટર મેન્યુફેક્ચરિંગ બિઝનેસની સ્થાપના કરી રહી છે. (POSITIVE) ઓઇલ ઇન્ડિયા: કંપનીએ ગ્રીન હાઇડ્રોજન માટે ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર (FACT) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા…

Read More

પૂર્વ ફ્લેક્સીપેકનો SME IPO તા. 27 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 70-71

IPO ખૂલશે 27 ફેબ્રુઆરી IPO બંધ થશે 29 ફેબ્રુઆરી ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.70-71 લોટ સાઇઝ 1600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 5,664,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹40.21 કરોડ લિસ્ટિંગ NSE SME businessgujarat.in rating 7/10 અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ પૂર્વ ફ્લેક્સીપેક શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 70-71ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના SME IPO સાથે તા. 27 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી…

Read More