નિફ્ટી 37.80 પોઈન્ટ ઘટ્યો, બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સમાં નરમાઇની આગેકૂચ

અમદાવાદ, 20 નવેમ્બરઃ સેન્સેક્સ, નિફ્ટી બેન્ક નિફ્ટી સહિતના મોટાભાગના ઇન્ડાઇસીસ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રેડ ટ્રેડિંગ ઝોનમાં સમાપ્ત થયા હતા. સેન્ટ્રલ બેંક દ્વારા ધિરાણના નિયમોને લગતી કડક માર્ગદર્શિકા પછી બેંકિંગ અને ફાઇનાન્સ શેરોમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી-50 ઈન્ડેક્સ ફ્લેટ ઓપનિંગ પછી નીચામાં બંધ રહ્યો હતો. નિફ્ટી 50…

Read More

COMMODITIES, CRUDE, BULLION TECHNICAL TENDS:  સોનાને $1968-1956 સપોર્ટ, $1994-2007 રેઝિસ્ટન્સ

અમદાવાદ, 20 નવેમ્બરઃ અગાઉ નોંધપાત્ર ઉછાળાને પગલે સોના અને ચાંદીના ભાવ નબળા નોંધ પર સમાપ્ત થયા હતા, સોનાના ભાવ ચાર સપ્તાહની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા અને ચાંદીના ભાવ પણ છ સપ્તાહના ઉચ્ચ સ્તરેથી ઘટ્યા હતા. જો કે, ડાઉનબીટ યુએસ આર્થિક ડેટા અને ડોલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે મંદી ઓછી થઈ હતી, જે કિંમતી ધાતુઓને ટેકો…

Read More

ફંડ હાઉસની ભલામણો: PERSISTANCE, NMDC, PAYTM, BAJAJ FINA. હોલ્ડ/ખરીદો

અમદાવાદ, 20 નવેમ્બરઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા જારી કરાયેલી ભલામણો અનુસાર એનએમડીસી, પેટીએમ, પર્સિસ્ટન્સ અને એસબીઆ કાર્ડ્સ ખરીદવાની ભલામણ કરાઇ છે. જ્યારે બજાજ ફાઇનાન્સમાં શરૂઆતી પીછેહઠ બાદ સુધારાની ચાલ જોવા મળે તેવી ધારણા વ્યક્ત કરાઇ છે. સિટી /NMDC: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 190 (પોઝિટિવ) હોનાસા કન્ઝ્યુમર /…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19664- 19597, રેઝિસ્ટન્સ 19803- 19874, ઇન્ટ્રા-ડે વોચઃ M&M, Ashokley

અમદાવાદ, 20 નવેમ્બરઃ indian cricket team જે રીતે સેમિ ફાઇનલ સુધી તમામ મેચ જીત્યા પછી final match માં ઘબડકો વાળ્યો તે રીતે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી પણ 67000 પોઇન્ટ અને 20000 પોઇન્ટની સપાટીથી વારંવાર ધબડકો વાળી રહ્યા છે. પરંતુ ટેકનિકલ ઇન્ડિકેટર્સ એવું સૂચવે છે કે, નિફ્ટી ધીરે ધીરે Australian teamની જેમ વચ્ચે વચ્ચે હારીને પણ…

Read More

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શેર્સમાં લાંબાગાળાનું રોકાણ કરનારા રોકાણકારો ઇન્ટેલિજન્ટ ગણાશે

Tata elexi persistence systems oracle financial Affle India Cyient Kellton Tech TCS INFOSYS ZENSAR અમદાવાદ, 19 નવેમ્બરઃ તાજેતરમાં સોશિયલ મિડિયા ઉપર વાઇરલ થયેલા વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગરબા ગાતાં તો રશ્મિકા મંદાનાના ચહેરાનો ઉપયોગ કરી તેની તસ્વીરો વાયરલ થઇ હતી એક મહિલાની સાથે નાણાકીય છેતરપિંડી પણ થઇ હતી. આ ઉપરાંત ઘણું બધું એવું ચાલી રહ્યું…

Read More

એરએશિયા હવે એશિયા/ એશિયા પેસિફિકમાં 130 સ્થળોના નેટવર્ક સાથે જોડે છે

નવી દિલ્હી, 19 નવેમ્બર: એરએશિયા એરલાઇનને  ઇન્ડિયન એવીએશન લેન્ડસ્કેપમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ચાલુ રાખી છે અને  લાખો ભારતીય પ્રવાસીઓને એશિયા અને એશિયા પેસિફિકમાં 130 સ્થળોના વ્યાપક નેટવર્ક સાથે જોડે છે. એરએશિયા હવે ભારતથી મલેશિયા અને થાઇલેન્ડના સીધા 10 રૂટની સેવા આપતા મજબૂત નેટવર્કનું સંચાલન કરે છે.  જેમાં ટૂંકા અંતરની એરલાઇન્સ એરએશિયા મલેશિયા (ફ્લાઇટ કોડ AK)…

Read More

ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસનો IPO 22 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ.133-140

IPO ખૂલશે 22 નવેમ્બર IPO બંધ થશે 24 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.133-140 લોટ 107 શેર્સ ઇશ્યૂ સાઇઝ 3,51,61,723 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹1,092.26 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJRAT.INRATING 7/10 અમદાવાદ, 18 નવેમ્બર: ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ.133-140ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 3,51,61,723 શેર્સના IPO (વેચાણ માટેની ઓફર અને ફ્રેશ ઇશ્યૂ સાથે મળીને,…

Read More