સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા)નો IPO 20 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.366-385
IPO ખૂલશે 20 સપ્ટેમ્બર IPO બંધ થશે 22 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ 366-385 લોટ 36 શેર્સ ઇશ્યુ સાઇઝ 18,961,039 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 730 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 15 સપ્ટેમ્બર: સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ (SGL) 20 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 366-385ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રૂ….
