અમદાવાદ, 4 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉસ દ્વારા મહત્વના બનાવો આધારીત અભ્યાસ અને એનાલિસિસ અનુસાર વિવિધ સ્ટોક્સ ખરીદવા/ હોલ્ડ કરવા/ વેચવા માટે સલાહ અપાઇ છે. બિઝનેસ ગુજરાતે પણ તેના આધારે એક યાદી તૈયાર કરી છે તે અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, સિરકા પેઇન્ટ, સિગ્નિટી ટેકનો, ઇપકા લેબ, એસબીએફસી, ટાટા મોટર્સ, આઇટીસી, અદાણી જૂથના શેર્સ, લોરસ લેબ, પેટીએમ, ટાટા પાવર, ટીવી18બ્રોડકાસ્ટ, ટાર્ક ખરીદી માટે સ્ટોપલોસ સાથે ધ્યાનમાં રાખો

Citi on Larsen: Maintain Buy on Company, raise target price at Rs 4000 (Positive)

Kotak on LIC HOUSING: Maintain Buy on Company, raise target price at Rs 1040 (Positive)

Kotak on Indigo: Maintain Buy on Company, raise target price at Rs 3300 (Positive)

Jefferies on Newgen: Maintain Buy on Company, target price at Rs 1740 (Positive)

Citi on Nuvama: Initiate Buy on Company, target price at Rs 4110 (Positive)

Nomura on Federal Bank: Initiate Buy on Company, target price at Rs 190 (Positive)

Jefferies on Honasa Consumer: Maintain Buy on Company, target price at Rs 9450 (Positive)

Macquarie on Auto Stocks: 2W shine during the festive season (Positive)

MS on MCX: Maintain Underweight on Company, target price at Rs 1955 (Neutral)

UBS on Sun TV: Downgrade to Sell on Company, hike target price at Rs 600 (Neutral)

UBS on GSPL: Downgrade to Neutral on Company, target price at Rs 310 (Negative)

UBS on ZEE ENT: Downgrade to Neutral on Company, target price at Rs 260 (Negative)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)