Infosysએ શેરદીઠ રૂ. 18 પેટે ડિવિડન્ડ જારી કર્યું, નફો નજીવો 3.2 ટકા વધ્યો

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ દેશની ટોચની બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના પરિણામો જાહેર કરતાં રોકાણકારો માટે શેરદીઠ રૂ. 18 પેટે વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. વચગાળાના ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ 25 ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. જેની ચૂકવણી 6 નવેમ્બરે થશે. છેલ્લા એક વર્ષમાં ઈન્ફોસિસે કુલ શેરદીઠ રૂ. 34 ડિવિન્ડ ફાળવ્યું છે. ₹1,465.70ની…

Read More

વેદાંતા એલ્યુમિનિયમે એડવાન્સ્ડ વાયર રોડ્સની નવી રેન્જ લોન્ચ કરી

નવી દિલ્હી, 12 ઓક્ટોબર: એલ્યુમિનિયમ ઉત્પાદક વેદાંતા એલ્યુમિનિયમે T4, AL59 અને 8xxx સિરીઝની અદ્યતન વાયર રોડ્સની નવી રેન્જ લોન્ચ કરી છે, જે ગ્લોબલ પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્ર માટે ઉત્કૃષ્ટ ઉત્પાદન પ્રદાન કરવાનો નવો કિર્તિમાન સ્થાપિત કરે છે. કંપનીએ નવી દિલ્હીમાં ચાલી રહેલા ‘કેબલ એન્ડ વાયર ફેર-૨૦૨૩’ (CWF2023)ના ઉદ્ધાટન પ્રસંગે  નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે. નવી…

Read More

ઇશાન ટેક્નોલોજીસ 2026 સુધીમાં કર્મચારીઓની સંખ્યા 250 ટકા વધારશે

વિવિધ ભૂમિકાઓ માટે ગુજરાતમાં 1200થી વધુ કર્મચારીઓની ભરતી કરશે અમદાવાદ, 12 ઓક્ટોબર: સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવતા અગ્રણી ICT ગ્રૂપ ઇશાન ટેક્નોલોજીસે ભારત અને ગુજરાત માર્કેટ માટે તેની મહાત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ જાહેરાત કરી છે. વિસ્તરણ યોજનાઓને સપોર્ટ કરવા દેશભરમાં 3000થી વધુ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી છે, જેમાંથી 40 ટકા ગુજરાતમાં હશે. કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ,…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આજે પ્લાઝા વાયર્સનું થશે લિસ્ટિંગ, ગ્રાસીમ, મારૂતિ સુઝુકી, સિપલા

Listing of Plaza Wires Symbol: PLAZACABLE Series: Equity “T Group” BSE Code: 544003 ISIN: INE0INJ01017 Face Value: Rs 10/- Issued Price: Rs 54/- per share અમદાવાદ, 12 ઓક્ટોબરઃ PCBL: કંપનીને ઈન્ડિયન પેટન્ટ ઓફિસ તરફથી શોધ માટે બે પેટન્ટ આપવામાં આવી છે. (પોઝિટિવ) પ્રિકોલ: કંપનીએ Heilongjiang Tianyouwei Electronics સાથે સહકાર કરાર કર્યો છે. (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક:…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી 19839 ક્રોસ કરે પછી જ મોટી તેજીની શક્યતા, અન્યથા 19784 નીચે રમે તો….

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સે 393 પોઇન્ટના સુધારા સાથે 66473 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 121 પોઇન્ટની આગેકૂચ સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ સાથે દિવસ દરમિયાન 19800 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે રિલાયન્સ અને એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ એકવાર સુધારો હાંસલ કર્યા બાદ માર્કેટને રેન્જબાઉન્ડ રાખ્યું હતું. સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ…

Read More

બ્રોકર્સ ચોઇસઃ હેવી પ્રેફરન્સ TCS ઉપર, ઝોમેટો, ટાટા સ્ટીલ અને TVS મોટર્સ ઉપર રાખો વોચ

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ   નોમુરા /UBL: કંપની પર બાય શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 1935(પોઝિટિવ) TVS મોટર્સ /UBS: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1850પર વધારો (પોઝિટિવ) Kfin Tech /Jefferies: કંપની પર બાય જાળવી રાખો, Rs 560ના દરે લક્ષ્ય ભાવ વધારવો. (પોઝિટિવ) ICICI / Zomato: બાય ઓન કંપની જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19764- 19720, રેઝિસ્ટન્સ 19848- 19885, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, SRF

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ નિફ્ટીએ 20 દિવસીય એવરેજની ઉપર અને 3 સપ્તાહની ટોચે પહોંચીને ઇન્ડિકેશન આપ્યું છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ જારી રાખી શકે છે. નવી સુધારાની ચાલમાં નિફ્ટી નવી ઊંચાઇ પણ હાંસલ કરી શકે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિલ રિપોર્ટ જણાવે છે. નીચામાં નિફ્ટી માટે હવે 19550- 19625 મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા…

Read More