ઇન્ટ્રા-ડે ખરીદોઃINFY, TCS, એજિસ કેમ, BOI, વેચોઃબંધન બેન્ક

અમદાવાદ, 5 જુલાઇઃ મંગળવારે સેન્સેક્સે 274 પોઇન્ટના ઉછાળા સાથે 65479 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ આપવા સાથે નિફ્ટીએ પણ 66 પોઇન્ટના સુધારા સાથે 19389 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. મંગળવારે ગેપઅપ ઓપનિંગ પછી નિફ્ટીમાં 19300- 19434 પોઇન્ટ વચ્ચેની વોલેટિલિટી જોવા મળી છે. સતત છઠ્ઠા દિવસના સુદારામાં નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર સ્પીનિંગ ટોપ રેડ કેન્ડલ સાથે લોઅર-…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇન્ડસઇન્ડ બેન્ક, એયુ સ્મોલફાઇ. બેન્ક, સંવર્ધન ખરીદો

અમદાવાદ, 5 જુલાઇ AU સ્મોલ બેંક પર MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 965 (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક પર MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1725 (પોઝિટિવ) સંવર્ધન પર નોમુરા: કંપની પર બાય કરવા માટે અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 105 પર વધારો (પોઝિટિવ) સંવર્ધન પર CLSA: કંપની…

Read More

માર્કેટ આઉટલૂકઃ NIFTY SUPPORT 19315- 19240, RESISTANCE 19449- 19509, ઇન્ટ્રા-ડે પીક્સ કોટક બેન્ક ખરીદો, આસ્ટ્રાલ, ઓબેરોય રિયાલ્ટી નેગેટિવ

અમદાવાદ, 5 જુલાઇઃ નિફ્ટીએ મંગળવારે પણ સતત સુધારાની ચાલમાં 19434 પોઇન્ટનો નવો હાઇ બનાવ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મોટાભાગની ટાઇમલાઇન ઉપર  પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. જેમાં આગામી સુધારામાં નિફ્ટી 19500- 19600ના લેવલ્સ તરફ સુધરી જઇ શકે છે. નીચામાં 19300નો નજીકનો સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ- ઇન્વેસ્ટર્સને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. બેન્ક નિફ્ટી…

Read More

મધરસન દ્વારા હોન્ડા મોટરની પેટાકંપની, યાચીયો ઇન્ડસ્ટ્રીમાં 81% હિસ્સો હસ્તગત કરવાના કરાર

અમદાવાદ, 4 જુલાઇઃ મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડ (“SAMIL”) એ SMRP B.V. (SAHN B.V.) ની 100% પેટાકંપની દ્વારા સંવર્ધન Yachiyo ના 4W (Y4W) બિઝનેસમાં 81% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. Yachiyo Industry Co., Ltd. (“લિસ્ટેડ Yachiyo”) Honda Motor Co., Ltd. (“Honda Motor”) ની સાર્વજનિક લિસ્ટેડ (ટોક્યો સ્ટોક એક્સચેન્જ) પેટાકંપની છે જેમાં 4W અને 2W વ્યવસાયોનો…

Read More

કેડિલા ફાર્માને મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસ 2023 તરીકે બહુમાન

અમદાવાદ, 4 જુલાઈ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સને મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસ 2023 તરીકે બહુમાન પ્રાપ્ત થયુ છે. કેડિલાને આ એવોર્ડ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં કામ માટે અપવાદરૂપ સારૂ વાતાવરણ ઉભુ કરવા બદલ કેડીલાને આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોસ્ટ પ્રિફર્ડ વર્ક પ્લેસ 2023 તરીકે બહુમાન વિવિધ ક્ષેત્રોમાં  અનોખાં બ્રાન્ડ સોલ્યુશન્સ…

Read More

IDFC FIRST બેન્કનું IDFC સાથે મર્જર, IDFC ફર્સ્ટ બેન્કના 155 શેર્સ સામે IDFCના 100 શેર્સ મળશે

મુંબઈ, 4 જુલાઇઃ IDFC FIRST Bank Limitedના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ગઈકાલે IDFC લિ. સાથે મર્જ થવા મંજૂરી આપી હતી. જેના પગલે આજે IDFC ફર્સ્ટ બેન્કનો શેર ઇન્ટ્રા-ડે 4 ટકા તૂટ્યો હતો છેલ્લે 4.02 ટકાના ઘટાડા સાથે રૂ. 78.65ની સપાટીએ બંધ રહ્યો હતો. સામે આઇડીએફસીનો શેર 1.92 ટકા વધી રૂ. 111.20 બંધ રહ્યો હતો. IDFC FIRST…

Read More

VIએ એપ્રિલમાં ગુજરાતમાં 174521 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા

અમદાવાદ, 4 જુલાઇઃ ટ્રાઈએ તાજેતરમાં એપ્રિલ, 2023ના મહિના માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યા છે. ડેટા મુજબ, 1,74,521 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સના ચોખ્ખા ઉમેરા સાથે, VIએ એપ્રિલ, 2023ના મહિનામાં ગુજરાતમાં જિયો કરતાં (73,486 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરો) અને એરટેલ (28,852 એક્ટિવ સબ્સ્ક્રાઇબર ઉમેરો) કરતાં મહત્તમ સંખ્યામાં એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સમાં ઉમેરો કર્યો છે. ગુજરાત સર્કલમાં 83,245 સબ્સ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે,…

Read More

અનુપમ રસાયણે 3xper ઇનોવેન્ચર સાથે MOU કર્યો

સુરત, 04 જુલાઈ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદકોમાંની એક અનુપમ રસાયણે (NSE, BSE: ANURAS) લક્ષિત અને ઓળખાયેલ નવા જમાનાના ફાર્મા મોલેક્યુલ્સના પુરવઠા માટે ભારતના અગ્રણી બિઝનેસ સમૂહ ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઈન્ડિયા લિમિટેડની પેટા કંપની 3xper ઈનોવેન્ચર લિમિટેડ સાથે સમજૂતી કરાર (MOU) કર્યો છે. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ માટે ઓળખાયેલ પ્રોડક્ટ્સ CRAMS અને CDMO મોડલ્સ…

Read More