ભારતીય અર્થતંત્રની મોર્ગન સ્ટેનલી દ્વારા પ્રશંસા: અમેરિકી બ્રોકરેજ ફર્મનું ભારતને ‘ઓવરવેટ’
જોકે ચીનને ડાઉનગ્રેડ કરીને ‘ઇકવલ વેટ’ રેટિંગ કર્યુઃ ભારતમાં માળખાગત સુધારાને પ્લસ પોઇન્ટ માન્યો પણ મોંઘવારીને ચિંતાની બાબત ગણાવી અમદાવાદ, 4 ઓગસ્ટઃ દેશની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર છે. યુએસ બ્રોકરેજરે ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતને‘ઓવરવેઇટ’ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે.તો સામે ચીનને ‘સમાન-વજન’ રેટિંગમાં ડાઉનગ્રેડ કરવામાંઆવ્યું છે. નોંધનીય છે કે માર્ચમહિનામાં, મોર્ગન સ્ટેનલીએ ઘટતા મૂલ્યાંકન પ્રીમિયમ અને…
