ડેલ્હીવેરી અને માયસ્ટોર ગ્રામીણ ઉદ્યોગસાહસિકોના ગ્રોથમાં સહાય કરશે

ગુરૂગ્રામ, 8 જૂનઃ લોજિસ્ટિક્સ પ્રદાતા, ડેલ્હીવેરી લિ.એ દેશભરના ગ્રામીણ સાહસિકો માટે એક્સપ્રેસ પાર્સલ શિપિંગ પ્રદાન કરવા માટે, ભારતીય વિક્રેતાઓ માટે ONDC સંચાલિત માર્કેટપ્લેસ Mystore સાથે ભાગીદારી કરી છે. ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ) ઓએનડીસી દ્વારા, માયસ્ટોરનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રામીણ સાહસિકોને સસ્તું અને વિશ્વસનીય શિપિંગ ઓફર કરવા માટે ડેલ્હીવેરીના 18,500થી વધુ પિન કોડના વ્યાપક સમગ્ર…

Read More

IIFL ફાઇનાન્સનો  બોન્ડ ઇશ્યૂ 9 જૂનેઃ 9% સુધી યિલ્ડ ઓફર કરશે

લઘુત્તમ એપ્લિકેશનઃ રૂ. 10,000 ફેસ વેલ્યૂઃ રૂ. 1,000 પબ્લિક ઇશ્યૂ ખૂલશે 9 જૂન, 2023 વહેલા બંધ કરવાનો 22 જૂન લિસ્ટિંગઃ BSE , NSE ઇશ્યુના મેનેજર્સ એડલવાઇસ ફાઇ.,IIFL સિક્યોરિટીઝ,ઇક્વિરસ કેપિટલ,ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડ. અમદાવાદ, 8 જૂનઃ IIFL ફાઇનાન્સ રૂ. 1200 કરોડ (કુલ રૂ. 1,500 કરોડ) સુધીના ઓવર-સબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવા માટે ગ્રીન-શૂ વિકલ્પ સાથે રૂ. 300 કરોડના સિક્યોર્ડ…

Read More

ગ્રીનઝો એનર્જી રૂ. 750 કરોડના રોકાણ સાથે હાઇડ્રોજન ઉત્પાદન માટેના ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરશે

અમદાવાદ, 7 જૂનઃ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવા માટેના ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે ગ્રીનઝો એનર્જી ત્રણ તબક્કામાં કુલ રૂ. 750 કરોડના મૂડીરોકાણ સાથેનો સ્વદેશી ટેકનોલોજી સાથેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સક્ષમ નેતૃત્વ હેઠળ ચાલુ કરવામાં આવેલા ગ્રીન હાઈડ્રોજન મિશન હેઠળ નાખવામાં આવનારા આ પ્લાન્ટ માટે ગ્રીન્ઝો ઇન્ડિયા એનર્જી લિમિટેડ 3 તબક્કામાં કુલ રૂ. 750…

Read More

નવિટાસ સોલારને ગ્રીન ગુજરાત એવોર્ડઝ 2023

સુરત, 7 જૂન:  વાર્ષિક 500 MWની ક્ષમતા ધરાવતી  અને વાર્ષિક 1.2 GW  વિસ્તરણ ધરાવતી, મોડયુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલારનુ પર્યાવરણ પ્રત્યે કટિબધ્ધતા દાખવવા બદલ  ગ્રીન ગુજરાત એવોર્ડ 2023થી બહુમાન કરવામાં આવ્યુ છે. આ એવોર્ડ  નવિટાસ સોલારને વાપીમાં એનાયત કરવામાં આવ્યો હતો. નવિટાસ સોલારના હેડ, ટેક્ષેશન અને લોજીસ્ટીક્સ સૌરભ અગ્રવાલે  આ એવોર્ડ  ગુજરાત સરકારના નાણાં, ઉર્જા…

Read More

BSNL માટે રૂ. 89,000 કરોડના રિવાઇવલ પ્લાનને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી, 7 જૂનઃ કેન્દ્રીય કેબિનેટે  સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે રૂ. 89,047 કરોડ ($10.79 બિલિયન)ના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી છે. જેમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા કંપની માટે 4G/5G સ્પેક્ટ્રમની ફાળવણીનો સમાવેશ થાય છે. બીએસએનએલની અધિકૃત મૂડી હવે રૂ. 1,50,000 કરોડથી વધી રૂ. 2,10,000 કરોડ થશે. દેશમાં 4G નેટવર્ક માટે BSNL અને Tata Consultancy Services (TCS) વચ્ચે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આ પેકેજ અંગે જાહેરાત…

Read More

આઇસક્રીમ અને પીણાં જેવી ચીજોનો વપરાશ 79 ટકા ગ્રાહકો માટે લગભગ સમાન રહ્યો

ગ્રાહકોનાં અભિપ્રાય અંગેનું માસિક પૃથક્કરણ રજૂ કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં લેટેસ્ટ તારણો નવી દિલ્હી, 6 જૂન: જૂન મહિનાના રિપોર્ટમાં ભારતમાં બદલાતી જતી ખર્ચ પેટર્ન અને ગ્રાહક વર્તણુંકની સૂઝ અને તેમના વિચારો અનુસાર એકંદર ઘરગથ્થુ ખર્ચ સતત ચાલુ રહ્યો હતો અને શહેરી બજારોની સરખામણીમાં ગ્રામીણ બજારમાં નજીવો વધારો થયો હતો. સર્વે અનુસાર એર કન્ડીશનર…

Read More

Aditya Birla Groupની જ્વેલરી રિટેલ બિઝનેસમાં પ્રવેશશે, ટાઈટનની CaratLane ખરીદવાની યોજના

નવી દિલ્હી, 6 જૂનઃ આદિત્ય બિરલા ગ્રૂપે રૂ. 5,000 કરોડના રોકાણ સાથે બ્રાન્ડેડ જ્વેલરી રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો હોવાનું જૂથે જણાવ્યું હતું. પેઇન્ટ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ માટે B2B ઇ-કોમર્સ પછી છેલ્લા બે વર્ષમાં નવા બિઝનેસમાં જૂથની આ ત્રીજી મોટી કંપનીની જાહેરાત કરી છે. બીજી બાજુ તનિષ્કની પાર્ટનરશિપ ફર્મ અને ઓમ્નીચેનલ જ્વેલરી રિટેલર CaratLane ખરીદવા જઈ…

Read More

ICICI પ્રુડેન્શિયલે ODISHA ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

મુંબઇ,  6 જૂન: ODISHA ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) સહિતની સ્કીમમાં આવરી લેવાયેલા ડેથ અને હેલ્થ ક્લેમ્સ માત્ર ત્રણ મૂળભુત દસ્તાવેજોને આધારે પ્રોસેસ કરવામાં આવશે. ક્લેમ સેટલમેન્ટ…

Read More