Bharat Forge Q4 Results: ખોટ 7% ઘટી રૂ.245 કરોડ, રૂ. 5.5 ડિવિડન્ડ

નવી દિલ્હી, 5 મેઃ ભારત ફોર્જે માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં રૂ. 244.52 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 261.9 કરોડ ખોટની સરખામણીએ આ 6.64%નો ઘટાડો છે. આવક Q4 FY23માં રૂ. 1,997.2 કરોડ હતી, જે FY22ના Q4માં રૂ. 1,674 કરોડની સરખામણીએ 19.3% વધી છે. કોન્સોલિડેટેડ EBITDA Q4FY22માં રૂ. 431…

Read More

અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ MSMEને રૂ. 74 હજાર કરોડની લોન્સ ફાળવી

ગણતરીની મિનિટોમાં જ ડિજિટલ ઓટો ક્રેડિટ થતી લોન્સ માટે Online PSB Loans 22થી વધુ બેન્કો સાથે સહયોગ ધરાવે છે અમદાવાદ, 5 મેઃ અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ છેલ્લા પાંચ વર્ષમાં MSMEને 74 હજાર કરોડની લોન ફાળવી છે. MSMEને ઝડપથી 59 મિનિટમાં લોન ઉપલબ્ધ કરાવતા એકમાત્ર સીડબી સાથે ટાયઅપ ધરાવતાં અને ટેક્નોલોજીથી સજ્જ આ સ્ટાર્ટઅપે 22થી…

Read More

26% લોકો હજુ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં જ મૂડી મૂકી રાખવાનું પસંદ કરે છે

20% લોકો બિઝનેસમાં, 16% વીમામાં, 13% રિયાલ્ટીમાં રોકે છે 8%એફડીઅને આરડીઅને 7% સોનામાં રોકાણ કરવા માગે છે 11% 2-વ્હીલર ઈવીઅને 6% 4-વ્હીલર ઈવીખરીદવા ઇચ્છે છે અમદાવાદ, 5 મેઃ નોંધપાત્ર પ્રમાણમાં ગ્રાહકો તેમના ભંડોળને બચત ખાતામાં રાખવાની યોજના ધરાવે છે, જ્યારે ઘણા ઓછા લોકો તેમના પોતાના વ્યવસાયમાં અથવા આરોગ્ય અને જીવન વીમામાં રોકાણ કરવાની યોજના ધરાવે…

Read More

Manappuram Finance સામે મની લોન્ડરીંગ કેસ, EDએ રૂ. 143 કરોડની સંપત્તિ જપ્ત કરી

અમદાવાદ, 5 મેઃ Manappuram Financeના પ્રમોટર્સ સામે મની લોન્ડરીંગ કેસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ કેરળ સ્થિત એનબીએફસીના એમડી અને સીઈઓ વીપી નંદાકુમારની 143 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. લોકો પાસેથી ગેરકાયદેસર ડિપોઝીટ એકત્રિત કરી મની લોન્ડરિંગ કર્યુ હોવાના આરોપો હેઠળ ઈડીએ કંપનીના હેડક્વાર્ટર થ્રીસ્સુર સ્થિત છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. કંપનીએ શેરમાં કડાકો નોંધાતા…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝની આવક ૯૬% વધી રુ.૧,૩૮,૧૭૫, PAT ૨૧૮% વધીને રૂ. ૨,૪૭૩ કરોડ

અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. એ ૩૧ માર્ચ,૨૦૨૩ના પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર નાણાકીય વર્ષ-૨૩ના ૪થા ક્વાર્ટરમાં  કુલ આવક ૨૬% વધીને રુ.૩૧,૭૧૬ કરોડ થવા સાથે EBIDTA ૧૫૭% વધીને રુ.૩,૯૫૭ કરોડ અને એટ્રિબ્યુટેબલ PAT ૧૩૭% વધીને રૂ. ૭૨૨ કરોડ નોંધાવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે,…

Read More

Fund Houses Recommendations at a glance: હીરો મોટો વેચી, ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ

અમદાવાદ, 5 મેઃ ગુરુવારે સંખ્યાબંધ ઓટો કંપનીઓના પરીણામો જાહેર થયા હતા. તે પૈકી હીરોમોટોના પરીણામો નિરાશાજનક રહ્યા હતા. તો ટીવીએસ મોટર્સનો નફો બમણો થવા સાથે આયશર મોટર્સે પણ નફામાં બમણી વૃદ્ધિ નોંધાવી હતી. જેના કારણે વિવિધ બ્રોકરેજ અને ફંડ હાઉસ દ્વારા હીરો મોટો વેચવાની અને ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ અપાઇ રહી છે. JP Morgan on…

Read More

Stocks in News at a glance: બ્લુસ્ટારનો નફો રૂ. 76.3 કરોડ સામે વધી રૂ. 225.3 કરોડ

અમદાવાદ, 5 મેઃ બ્લુસ્ટારનો ચોખ્ખો નફો રૂ. 76.3 કરોડ સામે વધી રૂ. 225.3 કરોડ નોંધાયો છે. જે કંપનીના શેર માટે પોઝિટિવ ગણાવી શકાય. બીજી તરફ ટીવીએસ મોટર્સનો નફો પણ બમણો વધ્યો છે. સિયાટે પણ રૂ. 132.4 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. યુબીએલના નફામાં જંગી ગાબડું પડ્યું છે. Blue Star: Cons PAT at Rs 225.3 cr…

Read More

આજે અદાણી પાવર, ભારત ફોર્જ, બ્રિટાનિયા અને ફેડરલ બેન્કના રિઝલ્ટ ઉપર રહેશે નજર

અમદાવાદ, 5 મેઃ કોર્પોરેટ ઇન્ડિયા દ્વારા ક્વર્ટરલી અને યરલી રિઝલ્ટ્સની મોસમ પૂરબહારમાં ખીલી છે. અમદાવાદ, 5 મેઃ આજે અદાણી પાવર, ભારત ફોર્જ અને બ્રિટાનિયાના પરીણામો સારા રહેવાની અપેક્ષા બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે. તે ઉપરાંત આવતી એટલેકે શનિવારે કેમ્સ, યુનિયન બેન્ક, એથર, બેન્ક ઓફ ઇન્ડિયા, ગ્રાઇન્ડવેલના પરીણામો ઉપર રહેશે નજર. શનિવારે જાહેર થનારા પરીણામો અ,…

Read More