NSEના MD-CEO આશિષકુમાર ચૌહાણને ગ્લોબલ કસ્ટોડિયન દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

મુંબઇ , 26 મેઃ ગ્લોબલ કસ્ટોડિયન, જે સિક્યોરિટીઝ સેવાઓને આવરી લેતું અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રકાશન છે, તેણે આશિષકુમાર ચૌહાણ, MD અને CEO, NSEને સિંગાપોરમાં ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – લીડર્સ ઇન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’થી નવાજ્યા છે. ચૌહાણ એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર તરીકે, ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ઉત્કૃષ્ટ યોગદાન સાથે, બીએસઇ તેમજ એનએસઇ બંને ભારતીય સ્ટોક એક્સચેન્જોના…

Read More

બેંક ઓફ ઈન્ડિયાએ એક વર્ષ માટે FD રેટ વધાર્યો, સુપર સિનિયર સિટિઝન્સ માટે 7.65% વ્યાજ

મુંબઈ, 26 મે: બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ગ્રાહકો (રૂ. 2 કરોડથી ઓછીની થાપણો માટે) માટે  26મી મે, 2023ની અસરથી એક વર્ષ માટે વ્યાજ દર વધારીને 7% કર્યા છે. આ રિવિઝન બાદ બેંક 7 દિવસથી 10 વર્ષની રેન્જમાં પાકતી થાપણો માટે સામાન્ય ગ્રાહકો માટે 3% થી 7.00% ની રેન્જમાં વ્યાજ દર ઓફર કરે છે. તે વરિષ્ઠ…

Read More

CGWA દ્વારા Piezometer ઇન્સ્ટોલેશન કરવા અંગે ઉદ્યોગ ક્લસ્ટર્સમાં કાર્યરત ઉદ્યોગોને મુક્તિ અપાઇ

અમદાવાદ, 26 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળ ની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ને રજૂઆત કરી હતી કે જે તે વિસ્તારમાં ક્લસ્ટરમાં કાર્યરત ઉદ્યોગોને પીઝોમીટર (Piezometer)ના ઇન્સ્ટોલેશન કરવા અંગે મુક્તિ આપવામાં આવે. GCCI ના આ અંગેના સતત પ્રયત્નોના પરિણામે, CGWA ની જાહેર સૂચના નંબર 05/2023 તારીખ 8મી મે, 2023 દ્વારા તેઓના તારીખ 29મી માર્ચ, 2023…

Read More

ફંડ હાઉસ ભલામણઃ એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદો

અમદાવાદ, 26 મેઃ વિવિધ ફંડ હાઉસ, બ્રોકરેજ હાઉસ દ્વારા શોર્ટ, મિડિયમ તેમજ લોંગ ટર્મ માટે શેર્સ ખરીદવા માટે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ભલામણ કરવામાં આવી છે. જેમાં  એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદવા અને ઇમામી, ટીટીકે પ્રેસ્ટીજમાં હોલ્ડ કે પ્રોફીટ બુકિંગ માટેની ભલામણ કરાઇ છે. CLSA on Phoenix Mills: Maintain Buy on Company, target…

Read More

પરીણામ, ન્યૂઝ અને ઇવેન્ટના આધારે જાણો સ્ટોક સ્પેસિફિક સમાચારો

બેક્ટર ફુડ પરીણામના પગલે 2.73 ટકા વધ્યો, AIA ઓન્જિ.નો શેર સાધારણ ઘટ્યો અમદાવાદ, 26 મેઃ મિસિસ બેક્ટર ફુડ્સનો નફો અઢી ગણોવ વધ્યો છે. પરીણામના પગલે કંપનીનો શેર ગુરુવારે 2.73 ટકા સુધરી રૂ. 660ની સપાટીએ બંધ રહ્યો હતો. 19 મે ના રોજ શેર રૂ. 668ની 52 વીકની ટોચે હતો. જે ક્રોસ થતાં શેરમાં 10-12 ટકા વૃદ્ધિની…

Read More

ભેલ, ગ્રામિસ, મહિન્દ્રા, ચમ્બલ ફર્ટિલાઇઝર્સ અને સિટી યુનિયન બેન્કના આજે રિઝલ્ટ

અમદાવાદ, 26 મેઃ ભેલ, ગ્રામિસ, મહિન્દ્રા, ચમ્બલ ફર્ટિલાઇઝર્સ અને સિટી યુનિયન બેન્કના આજે રિઝલ્ટ જાહેર થશે. બ્રોકરેજ હાઉસ  અને નિષ્ણાતોના અંદાજો અનુસાર ભેલના આવકો અને  નફામાં ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. જોકે ડિવિડન્ડ પેઇંગ કંપની હોવાના કારણે સ્ટોક સ્પેસિફિક ઇફેક્ટ એટલી નેગેટિવ નહિં હોય. નિષ્ણાતો શેરમાં લાંબાગાળાના રોકાણ ઉપર 15-20 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકી રહ્યા…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે લોટસ ચોકલેટમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

મુંબઈ, 25 મે: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. તે અનુસાર રૂ. 74 કરોડમાં લોટસમાં 51% બહુમતી હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે. એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર સબ્સ્ક્રાઇબ કર્યા છે. આરસીપીએલએ સેબીના…

Read More

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો Q4 નફો 66.4 ટકા વધ્યો, વર્ષ માટે રૂ. 1 ડિવિડન્ડ

અમદાવાદ, 25 મેઃ વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે ચોથા ક્વાર્ટર અને 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષના નાણાકીય પરિણામોની જાહેર કર્યા છે. FY22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 110.2 કરોડની સરખામણીમાં Q4FY23માં કુલ આવક રૂ. 176.3 કરોડ હતી, તેમજ  Y-o-Y મુજબ 60% ની વૃદ્ધિ હતી. સીમલેસ પાઈપોની આવક Q4FY23 માં રૂ. 96.9 કરોડ હતી જે Q4FY22…

Read More