BROKERS CHOICE: ટાટા મોટર્સ, HDFC બેન્ક, ICICI પ્રુ. ખરીદો

અમદાવાદ, 10 જુલાઇ ICICI Pru પર જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 700 (પોઝિટિવ) ટાટા મોટર્સ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 690 (પોઝિટિવ) ટાટા મોટર્સ પર GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 670 (પોઝિટિવ) M&M પર GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

ATM દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય? ચાલો જાણીએઃ ‘વ્હાઈટ લેબલ ATM’ – બેન્કિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવીન ઉપક્રમ

દેશમાં 2 લાખ જેટલાં ‘વ્હાઈટ લેબલ એટીએમ‘ કાર્યરત અમદાવાદ, 9 જુલાઇઃ આધુનિક સમયમાં આપણા દેશમાં સંસાધનોની ઉપલબ્ધતા, યોગ્ય તાલીમ અને કૌશલ્યવર્ધનના પરિણામે દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતાનો વ્યાપ વધ્યો છે. બેન્કિંગ ક્ષેત્રે આજે યુપીઆઈ અને નેટબેન્કિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના પરિણામે નવીન યુગના મંડાણ શરૂ થયા છે. ફાઇનાન્સ ક્ષેત્રે આજે અવનવા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે…

Read More

GCCI ખાતે ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનરની મુલાકાત

અમદાવાદ, 9 જુલાઇઃ GCCI એ ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનર ભરતકુમાર કુથાટી સાથે બિઝનેસ મીટિંગ કરી હતી. GCCI ના પ્રમુખ પથિક પટવારીએ ભરતકુમાર કુઠાટીનું GCCI માં સ્વાગત કર્યું. GCCI ના માનદ મંત્રી અનિલ જૈને H.E.ભરતકુમાર કુઠાટીને GCCI ની પ્રવૃત્તિઓ અને તેના મિશનનો પરિચય કરાવ્યો હતો. H.Eભરત કુમાર કુથાટીએ બોત્સ્વાનામાં GCCI સભ્યો માટે વેપારની તકો વધારવા…

Read More

RIL: રિલાયન્સ રિટેલ શેર કેપિટલ ઘટાડશે, શેરહોલ્ડર્સને શેરદીઠ રૂ. 1,362 ચૂકવશે

નવી દિલ્હી, 9 જુલાઇઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના બોર્ડે તેની પેટા કંપની રિલાયન્સ રિટેલની ઇક્વિટી શેર મૂડીને તેના પ્રમોટર અને હોલ્ડિંગ કંપની સિવાયના શેરધારકોની સંખ્યા ઘટાડવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના પ્રમોટર અને હોલ્ડિંગ કંપની, એટલે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સિવાયના શેરધારકોની સંખ્યા ઘટાડવા ઇક્વિટી શેર મૂડી…

Read More

રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ શેર્સની ફાળવણી, લિસ્ટિંગ માટે ટૂંક સમયમાં રેકોર્ડ ડેટ નક્કી કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની નાણાકીય સેવાઓને રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (RSIL)માં ડીમર્જ કરી તેનું નામ બદલી Jio Financial Services Ltd (JFSL) તરીકે લિસ્ટિંગ કરાવશે અમદાવાદ, 7 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તેની વાર્ષિક સામાન્ય મીટ (AGM) પહેલા, જણાવ્યું હતું કે તે, રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિ.માં તેની ફાઇનાન્સિયલ સેવાઓને ડિમર્જ કરીને તેનું નામ બદલી Jio Financial…

Read More

Stocks in News ઇન્ડિયન હોટલ્સ, JK સિમેન્ટ, ટાટા કોમ., IOC, રિલાયન્સ

અમદાવાદ, 7 જુલાઇ ઇન્ડિયન હોટેલ્સ: કંપનીએ તેના પોર્ટફોલિયોને 270 હોટેલ્સ સુધી વિસ્તાર્યો છે, જેમાં 11 હોટેલ્સ માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને તમામ સ્થળો પર 5 નવી હોટેલ્સ ખોલી છે (પોઝિટિવ) હેલ્થકેર ગ્લોબલ: કંપનીએ NCHRIમાં સમગ્ર ઇક્વિટી શેર મૂડીના સંપાદન માટે NCHRI સાથે શેર ખરીદી કરાર કર્યો છે. (પોઝિટિવ) JK સિમેન્ટ: કંપનીએ Acro Paintsનો…

Read More

ઇન્ટ્રા-ડે પીક્સઃ કોલ ઇન્ડિયા, પાવરગ્રીડ, પિડિલાઇટ, આઇટીસી ખરીદો

અમદાવાદ, 7 જુલાઇઃ ગુરુવારે બીએસઇ સેન્સેક્સે 339 પોઇન્ટના સુધારા સાથે 65785 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટકેપિટલાઇઝેશન પણ 300 કરોડ પ્લસ થઇ ગયું છે. નેશનલ સ્ટોક એક્સેચેન્જનો નિફ્ટી-50 પણ 19400ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી ચૂક્યો છે. ચાર્ટ ઉપર નિફ્ટીએ બીગ પોઝિટિવ હાયર હાઇ કેન્ડલની રચના કરી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 19250ની ઇન્ટ્રા-ડે સપાટીને ધ્યાનમાં રાખીને…

Read More